આ શબ્દસમૂહો તમને કાર ભાડે રાખવા માટે વ્યવસ્થાઓ કરવા અને તેને કઇ રીતે ચલાવવી તે પૂછવા માટે સક્રિય કરશે.
I'd like to hire a car | હું ગાડી ભાડે લેવા માંગુ છુ |
how long for? | કેટલા વખત માટે? |
for how many days? | કેટલા દિવસ માટે? |
for … | … માટે |
one day | ઍક દિવસ |
two days | બે દિવસ |
a week | ઍક અઠવાડિયા |
how much does it cost? | તેના કેટલા રૂપીયા થશે? |
£40 a day with unlimited mileage | ઍક દિવસ ના £40, ગમે તેટલુ ચલાવો |
what type of car do you want — manual or automatic? | તમને કેવી ગાડી જોઇઍ છે? મૅન્યૂયલ કે ઑટોમૅટિક? |
has this car got …? | શુ આ ગાડીમાં … છે? |
air conditioning | ઍરકંડીશન |
central locking | સેંટ્રલ લૉક |
a CD player | સીડી પ્લેયર |
child locks | બાળકો માટેનુ લૉક |
could I see your driving licence? | શુ હું તમારુ વાહન નુ લાઇસેન્સ જોઈ શકુ? |
you have to bring it back with a full tank | તમારે તેને ટાંકી ભરીને પાછુ લાવવુ પડશે |
it has to be returned by 2pm on Saturday | તેને શનિવાર બપોરે 2 વાગ્યા પહેલા પાછુ લાવવુ પડશે |
remember to drive on the … | … ચલાવવાનું યાદ રાખો |
left | ડાબી બાજુ |
right | જમણી બાજુ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 23 નું 61 | |
➔
મોટર ચલાવવી |
ટૅક્સી દ્વારા મુસાફરી કરવી
➔ |
ગાડી ચલાવતા શીખવુ
does it take petrol or diesel? | શુ તે પેટ્રોલ થી ચાલે છે કે ડીસલ થી? |
is it manual or automatic? | શુ તે મૅન્યૂયલ છે કે ઑટોમૅટિક? |
I'll show you the controls | હું તમને ચલાવતા શીખવાડુ |
where are the …? | … ક્યા છે? |
lights | લાઇટ |
indicators | દિશા સૂચકો |
windscreen wipers | કાચના વાઇપર |
how do you open the …? | … તમે કેવી રીતે ખોલો છો? |
petrol tank (યુએસ અંગ્રેજી: gas tank) | પેટ્રોલની ટાંકી |
boot (યુએસ અંગ્રેજી: trunk) | પાછળ ની ડિકી |
bonnet (યુએસ અંગ્રેજી: hood) | આગળ ની ડિકી |