અહીં તમને ઘરની આસપાસ મદદરૂપ થઈ શકે તેવા અંગ્રેજી શબ્દસમૂહો, તમે જમવાના સમયે ઉપયોગ કરી શકો તેવા કેટલાક શબ્દસમૂહો સહિત, આપ્યા છે.
સામાન્ય વાક્યો Would anyone like a tea or coffee? શુ કોઈને ચા કે કૉફી જોઈશે? Would anyone like a cup of tea? શુ કોઈને ચા નો કપ જોઈશે? I'll put the kettle on હું કીટલી ચાલુ કરુ છુ The kettle's boiled કીટલી ગરમ થઈ ગઈ છે
Can you put the light on? શુ તમે લાઇટ ચાલુ કરશો? Can you switch the light on? શું તમે લાઇટ ચાલુ કરી શકશો?
Can you turn the light off? શુ તમે લાઇટ બંધ કરશો? Can you switch the light off? શું તમે લાઇટ બંધ કરી શકશો?
Is there anything I can do to help? શુ હું કઈ મદદ કરી શકુ?
Could you help me wash the dishes? શુ તમે મને ડિશ ધોવામા મદદ કરશો? I'll wash and you dry હું ધોઈ આપુ છુ તમે લૂછો
I'm going to bed હું સૂવા જાઉ છુ
ઘરે મનોરંજન Is there anything good on TV? શુ ટી. વીમા કઈ સારુ જોવાનુ આવે છે? Is there anything good on television tonight? શુ આજે રાતે ટી. વીમા કઈ સારુ આવવાનુ છે?
There's a good film on later પાછળથી સારી ફિલ્મ છે
Do you want to watch a …? શું તમારે … જોવી છે? film ફિલ્મ DVD DVD
Do you want me to put the TV on? શુ તમે ઈચ્છો છો કે હું ટી. વી ચાલુ કરુ? Could you pass me the remote control? શુ તમે મને રિમોટ કંટ્રોલ આપશો?
Do you want a game of …? શું તમે … રમશો? chess ચેસ cards પત્તા
ટીવી ઉપર રમત જોવી What time's the match on? રમત કેટલા વાગે ચાલુ થવાની છે?
Who's playing? કોણ રમી રહ્યુ છે? Who's winning? કોણ જીતી રહ્યુ છે?
What's the score? સ્કોર શુ થયો છે? 0 - 0 0 - 0 2 - 1 2 - 1
Who won? કોણ જીત્યુ? It was a draw તે ડ્રૉ થઈ
ભોજન સમયના વાર્તાલાપો What's for …? …માં શુ છે? breakfast નાસ્તા lunch બપોરના જમવા dinner રાતના જમવા
Breakfast's ready નાસ્તો તૈયાર છે Lunch is ready બપોરનુ જમવાનુ તૈયાર છે Dinner's ready રાતનુ જમવાનુ તૈયાર છે
What would you like for …? તમને …માં શું ચાલશે? breakfast નાસ્તા lunch બપોરના જમવા dinner રાતના જમવા
Would you like some toast? તમને થોડા ટોસ્ટ જોઈશે?
Could you pass the …, please? મહેરબાની કરીને … આપશો? salt મીઠું sugar ખાંડ butter માખણ
Would you like a glass of …? શું તમે એક ગ્લાસ … લેશો? water પાણી orange juice સંતરાનો રસ wine વાઇન
Careful, the plate's very hot! સાંભળજો, ડિશ ગરમ છે
Would you like some more? તમે થોડુ વધારે લેશો? Have you had enough to eat? તમે પુરતુ ખાધુ કે નઈ?
Would anyone like dessert? શુ કોઈ મીઠી વાનગી લેશે? Would anyone like coffee? શુ કોઈ કૉફી લેશે? What's for dessert? મીઠી વાનગી મા શુ છે?
I'm full મારૂ પેટ ભરાઈ ગયુ છે
That was … તે ઘણુ … હતુ lovely સુંદર excellent સરસ very tasty સ્વાદિષ્ટ delicious સરસ
વસ્તુઓ જે તમે કદાચ જુઓ Beware of the dog કુતરાથી સાવધાન