ઘર દલાલ પાસે

જો તમે યુકેમાં આવાસ ખરીદવા અથવા ભાડે લેવા વિચારી રહ્યા હો તો, તમે જે શોધી રહ્યા છો તે મેળવવામાં આ શબ્દસમૂહો તમારી મદદ કરશે.

તમારી જરૂરીયાતોની ચર્ચા કરવી

what kind of accommodation are you looking for? તમે કયા પ્રકારનુ ઘર ગોતી રહ્યા છો?
I'm looking for … હું … શોધી રહ્યો/રહી છુ
a flat ઍક ફ્લૅટ
an apartment અપાર્ટમેંટ
a semi-detached house અડધુ જુદુ ઘર
a detached house જુદુ ઘર
a terraced house અગાશી વાળુ ઘર
a cottage કૉટેજ
a bungalow બંગ્લૉ
I only need a … મારે ફક્ત … જોઈઍ છે
one-bedroomed flat ઍક બેડરૂમનો ફ્લૅટ
studio flat સ્ટૂડિયો ફ્લૅટ
are you looking to buy or to rent? તમરે ખરીદવુ છે કે ભાડે લેવુ છે?
which area are you thinking of? તમે કયા વિસ્તારમા વિચારી રહ્યા છો?
something not too far from the city centre શહેરની મધ્ય થી બહુ દૂર નહી
how much are you prepared to pay? તમે કેટલા પૈસા આપવા તૈયાર છો?
what's your budget? તમારુ બજેટ કેટલુ છે?
what price range are you thinking of? તમને કેટલી ભાવ ની હદ મા જોઈઍ છે?
how many bedrooms do you want? તમારે કેટલા બેડરૂમ જોઇઍ છે?
it's got two bedrooms, a kitchen, a living room, and a bathroom તેમા બે બેડરૂમ, રસોડુ, ઍક હૉલ તથા ઍક બાથરૂમ છે
are you looking for furnished or unfurnished accommodation? શુ તમે ફર્નિચર વાળુ ઘર ગોતો છો કે વગરનુ?
do you want a modern or an old property? તમારે નવુ ઘર જોઈઍ છે કે જૂનુ?
do you want a …? શુ તમારે … જોઈઍ છે?
garden બગીચો
garage ગૅરેજ
parking space પાર્કિંગની જગ્યા
are you going to need a mortgage? શુ તમને લોન જોઇશે?
have you got a property to sell? શુ તમારી પાસે વેચવા માટે કોઈ ઘર છે?
are you a cash buyer? શુ તમે રોક્ડ થી ખરીદશો?
do you want us to put you on our mailing list? શુ અમે તમને અમારી યાદી મા મૂકીઍ?

ઘર બાબતે પુછવુ

how much is the rent? ભાડુ કેટલુ છે?
what's the asking price? પુછવાની કિંમત શુ છે?
is the price negotiable? ભાવ મા વાટા-ઘાટ થશે?
are they willing to negotiate? શુ તેઓ ભાવ-તાલ કરવા તૈયાર છે?
how long has it been on the market? તે બજાર મા કેટલા વખત થી છે?
is there a … school nearby? શુ નજીકમા કોઈ … શાળા છે?
primary પ્રાથમિક
secondary માધ્યમિક
how far is it from the nearest station? સૌથી નજીકના સ્ટેશન થી આ કેટલુ દૂર છે?
are there any local shops? શુ ત્યા કોઈ સામાન્ય દુકાનો છે?
what are the car parking arrangements? ગાડી મૂકવા માટેની શુ વ્યવસ્થા છે?
what sort of view does it have? તેમા કયા પ્રકારનો દેખાવ છે?
what floor is it on? તે કયા માળ ઉપર છે?

નોંધ લો કે યુકેમાં, શેરી સ્તરે માળ ground floor તરીકે ઓળખાય છે, અને first floor આની ઉપરનો માળ છે.

it's on the … તે … પર છે
ground floor ગ્રાઉંડ ફ્લોર
first floor પહેલા માળે
second floor બીજા માળે
third floor ત્રીજા માળે
are pets allowed? શુ પાળેલા પ્રાણીઓ આવવા દેશે?
I'd like to have a look at this property મારે આ ઘર જોવુ છે
when would you be available to view the property? તમે ઘર જોવા ક્યારે મળશો?
the rent's payable monthly in advance ભાડુ ઍક મહિના નુ અગાઉ થી ભરવુ પડશે
there's a deposit of one month's rent ઍક મહિનનુ ભાડુ જમા કરાવવુ પડશે
how soon would you be able to move in? તમે કેટલા જલ્દી રેહવા આવી શકશો?
it's not what I'm looking for આ મને જોઈઍ છે તેવુ નથી
I'd like to make an offer હું ઍક ઑફર મૂકવા માગુ છુ
I'll take it હું તે લઈશ
we'll take it અમે તે લઈશૂ

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

For sale વેચવા માટે
To let ભાડે આપવા માટે
Under offer વાત ચાલુ છે
Sold વેચાઈ ગયુ
Reduced ઓછા ભાવમા
New price નવો ભાવ
Offers around £250,000 ભાવ લગભગ £2,50,000
Offers in excess of £180,000 ભાવ લગભગ £180,000 થી વધારે
£200,000 ono (or nearest offer નું સંક્ષિપ્ત) £2,00,000 ono (આની નજીક ની કોઈ ઑફર)
POA (price on application નું સંક્ષિપ્ત) અરજી વખત નો ભાવ
£280 pw (per week નું સંક્ષિપ્ત) £280 pw (દરેક અઠવાડિયે)
£1200 pcm (per calendar month નું સંક્ષિપ્ત) £1200 pcm (દરેક મહિના મા)
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો