જો તમને એક ઓપ્ટિશીયનની સેવાઓની જરૂર હોય તો, આ અમુક શબ્દસમૂહો છે જે તમે સાંભળશો અને તમારે ઉપયોગ કરવાની જરૂર પડશે.
do you offer free eye tests? | શુ તમે મફત આંખ ની તપાસ કરી આપશો? |
I'd like to have an eye test, please | મહેરબાની કરીને,મારે આંખની તપાસ કરાવવી છે |
I need a new … | મારે … જોઈયે છે |
pair of glasses | નવા ચશ્મા |
pair of reading glasses | નવા વાંચવાના ચશ્મા |
glasses' case | નવુ ચશ્માનુ ઘરૂ |
could I order some more contact lenses? | શુ હું થોડા બીજા લેન્સ ઑર્ડર કરી શકુ? |
the frame on these glasses is broken | આ ચશ્મા ની ફ્રેમ તૂટી ગઈ છે |
can you repair it? | શુ તમે તેને સુધારી શકશો? |
do you sell sunglasses? | શુ તમે તડકા માટેના ચશ્મા વેચો છો? |
how much are these designer frames? | આ ડિઝાઇન વાળી ફ્રેમના કેટલા છે? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 57 નું 61 | |
➔
દાંતના ચિકિત્સક પાસે |
કામ ઉપર
➔ |
my eyesight's getting worse | મારી આંખોની દ્રષ્ટી બગળતી જાય છે |
do you wear contact lenses? | શુ તમે લેન્સ પહેરો છો? |
are you short-sighted or long-sighted? | તમને નજીક ના ચશ્મા છે કે દૂર ના? |
could you read out the letters on the chart, starting at the top? | શુ તમે ઉપરથી ચાલુ કરીને, ચાર્ટ મા લખેલા અક્ષરો વાંચી શકશો? |
could you close your left eye, and read this with your right? | શુ તમે ડાબી આંખ બંધ કરીને, જમણી આંખથી વાંચી શકશો? |
do you do hearing tests? | શુ તમે સાંભળવાનુ પરીક્ષણ કરો છો? |