જો તમને તમારા રોકાણ દરમિયાન ડોક્ટર્સની મુલાકાત લેવાની જરૂર પડે તો, આમાંના કેટલાક શબ્દસમૂહો જરૂરી રહેશે.
આગમન વખતે
I'd like to see a doctor | મારે ડૉક્ટર ને મળવુ છે |
do you have an appointment? | શુ તમે પહેલાથી સમય લીધો છે? |
is it urgent? | શુ તે જરૂરી છે? |
I'd like to make an appointment to see Dr … | મારે ડૉ …ને મળવા માટે સમય લેવો છે |
Robinson | રૉબિનસન |
do you have any doctors who speak …? | શું તમારા કોઈ ડૉક્ટર … બોલે છે |
Spanish | સ્પૅનિશ |
do you have private medical insurance? | શુ તમારો પોતાનો સ્વાસ્થ્ય વીમો છે? |
have you got a European Health Insurance card? | શુ તમારી પાસે યૂરોપીયન સ્વાસ્થ્ય કાર્ડ છે? |
please take a seat | મહેરબાની કરીને બેસો |
the doctor's ready to see you now | ડૉક્ટર હવે તમને જોવા માટે તૈયાર છે |
લક્ષણો ની ચર્ચા કરવી
how can I help you? | હું તમારી શુ મદદ કરી શકુ? |
what's the problem? | તમને શુ તકલીફ છે? |
what are your symptoms? | તમારા લક્ષણો શુ છે? |
I've got a … | મને … છે |
temperature | તાવ આવે |
sore throat | ગળુ ખરાબ |
headache | માથાનો દુખાવો |
rash | છાલા પડી ગયા |
I've been feeling sick | મને બીમારી જેવુ લાગે છે |
I've been having headaches | મને માથાનો દુખાવો છે |
I'm very congested | મને ઘણો કૉફ છે |
my joints are aching | મને સાંધાનો દુખાવો છે |
I've got diarrhoea | મને ઝાડા થયા છે |
I'm constipated | મને કબજીયાત થઇ છે |
I've got a lump | મને દુખાવો છે |
I've got a swollen … | મારી … સૂજી ગઈ છે |
ankle | ઍડી |
I'm in a lot of pain | મને ઘણો દુખાવો છે |
I've got a pain in my … | મને …માં દુખાવો છે |
back | પીઠ |
chest | છાતી |
I think I've pulled a muscle in my leg | મને લાગે છે કે પગનો સ્નાયુ ખેચાઈ ગયો છે |
I'm … | મને … છે |
asthmatic | અસ્થમા |
diabetic | ડાયાબીટીસ |
epileptic | વાઈ |
I need … | મને … જોઈઍ છે |
another inhaler | બીજો પંપ |
some more insulin | થોડુ વધારે ઈન્સુલીન |
I'm having difficulty breathing | મને શ્વાસ લેવામા તકલીફ પડે છે |
I've got very little energy | મારામા બહુ થોડી શક્તિ બચી છે |
I've been feeling very tired | મને ઘણો થાક લાગે છે |
I've been feeling depressed | મને બહુ નીરાશા લાગે છે |
I've been having difficulty sleeping | મને ઉંઘવામા તકલીફ પડે છે |
how long have you been feeling like this? | તમને કેટલા વખતથી આવુ થાય છે? |
how have you been feeling generally? | સામાન્ય સંજોગો મા તમને કેવુ લાગે છે? |
is there any possibility you might be pregnant? | શુ તમે ગર્ભવતી હોવ આવી કોઈ શક્યતા છે? |
I think I might be pregnant | મને લાગે છે કે હું ગર્ભવતી છુ |
do you have any allergies? | શુ તમને કોઈ ઍલારજી છે? |
I'm allergic to antibiotics | મને ભારે દવાની ઍલારજી છે |
are you on any sort of medication? | શુ તમે કોઈ દવાની અસર નીચે છો? |
I need a sick note | મને બીમારી માટે નોંધ જોઈઍ છે |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 55 નું 61 | |
➔
દવાની દુકાને |
દાંતના ચિકિત્સક પાસે
➔ |
તપાસ કરાવડાવી
can I have a look? | શુ હું જોઈ શકુ? |
where does it hurt? | તમને ક્યા દુખે છે? |
it hurts here | અહિયા દુખે છે |
does it hurt when I press here? | શુ હું અહિયા દબાવૂ ત્યારે દુખે છે? |
I'm going to take your … | હું તમારુ… લઈશ |
blood pressure | બ્લડ પ્રેશર |
temperature | તાપમાન |
pulse | નાડી |
could you roll up your sleeve? | શુ તમે તમારી બાય ઉપર ચઢાવશો? |
your blood pressure's … | તમારુ બ્લડ પ્રેશર … છે |
quite low | ઘણુ નીચુ |
normal | સામાન્ય |
rather high | ઘણુ વધારે |
very high | ખૂબ વધારે |
your temperature's … | તમારુ તાપમાન… છે |
normal | સામાન્ય |
a little high | થોડુ વધારે |
very high | ઘણુ વધારે |
open your mouth, please | મહેરબાની કરીને, તમારુ મોઢુ ખોલો |
cough, please | મહેરબાની કરીને, કૉફ કરો |
ઉપચાર તથા સલાહ
you're going to need a few stiches | તમને થોડા ટાંકા લેવાની જરૂર છે |
I'm going to give you an injection | હું તમને ઇંજેક્ષન આપવાનો છુ |
we need to take a … | આપડે … લેવો પડશે |
urine sample | મૂત્રનો નમૂનો |
blood sample | લોહીનો નમૂનો |
you need to have a blood test | તમારે લોહી ની તપાસ કરાવવી પડશે |
I'm going to prescribe you some antibiotics | હું તમને થોડી ભારે દવાઓ લખી આપુ છુ |
take two of these pills three times a day | આમથી બે દવાઓ દિવસમા ત્રણ વાર લેજો |
take this prescription to the chemist | આ ચિટ્ઠી લઈને દવાની દુકાને જજો |
do you smoke? | શુ તમે ધુમ્રપાન કરો છો? |
you should stop smoking | તમારે ધુમ્રપાન છોડી દેવુ જોઈઍ |
how much alcohol do you drink a week? | ઍક અઠવાડિયામા તમે કેટલો દારૂ પીવો છો? |
you should cut down on your drinking | તમારે પીવાનુ ઓછુ કરવુ જોઈઍ |
you need to try and lose some weight | તમારે પ્રયત્ન કરીને થોડુ વજન ઉતારવુ પડશે |
I want to send you for an x-ray | મારે તમને ક્ષ-કિરણ તપાસ માટે મોકલવા છે |
I want you to see a specialist | મારે તમને ખાસ ડૉક્ટર પાસે મોકલવા છે |