આ વાક્યો જ્યારે તમારે ટપાલ મોકલવી હોય, છાપ ખરીદવી હોય કે બીજી સેવાઓ વખતે ટપાલ કચેરીમા કામ લાગશે.
ટપાલની સેવાઓ
યુકેમાં, પોસ્ટેજના બે મુખ્ય વર્ગો છે - first class અને second class. પ્રથમ વર્ગ ઝડપી છે.
how much is a first class stamp? | પ્રથમ વર્ગનો સ્ટૅંપ કેટલાનો છે? |
how much is a second class stamp? | દ્વિતીય વર્ગનો સ્ટૅંપ કેટલાનો છે? |
I'd like …, please | મહેરબાની કરીને, મને ઍક … જોઈએ છીએ |
an envelope | કવર |
a packet of envelopes | કવરનુ ઍક પૅકેટ |
a jiffy bag | જીફી થેલી |
could I have …, please? | મહેરબાની કરીને, મને … મળશે? |
a first class stamp | ઍક પ્રથમ વર્ગનો સ્ટૅંપ |
a second class stamp | ઍક દ્વિતીય વર્ગનો સ્ટૅંપ |
a book of first class stamps | પ્રથમ વર્ગના સ્ટૅંપની ઍક ચોપડી |
some first class stamps | થોડા પ્રથમ વર્ગના સ્ટૅંપ |
how many would you like? | તમને કેટલા જોઈઍ છે? |
how many are there in a book? | ઍક ચોપડી મા કેટલા હોય છે? |
I'd like to send this to … | હું આને … મોકલવા માગુ છુ |
Canada | કૅનડા |
I'd like to send this parcel to … | હું આ સામાન … મોકલવા માગુ છુ |
Brazil | બ્રાઝીલ |
how much will it cost to send this letter to …? | આ ટપાલ … મોકલવાના કેટલા થશે? |
the United States | અમેરિકા |
can you put it on the scales, please? | મહેરબાની કરીને તમે તેને કાંટા ઉપર મુકશો? |
I'd like to send this letter by … | હું આ ટપાલ … દ્વારા મોકલવા માગુ છુ |
Recorded Delivery | નોધંણી વાળી રીતે (ડિલિવરી પર સહી જરૂરી) |
Special Delivery | ખાસ રીતે (યુકેમાં બીજા દિવસે બાંયધરીકૃત ડિલીવરી, ખોટ કે નુકસાન માટેના વળતર સાથે) |
where's the postbox? | ટપાલપેટી ક્યા છે? |
what's the last date I can post this to … to arrive in time for Christmas? | જો મારે આ … મોકલવુ હોય તો છેલ્લી તારીખ કઈ છે, જેથી તે નાતાલ ઉપર સમયથી પહોચી જાય? |
Germany | જર્મની |
Australia | ઑસ્ટ્રેલિયા |
I've come to collect a parcel | હું ઍક પાર્સલ લેવા આવ્યો છુ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 43 નું 61 | |
➔
યાત્રિ માહિતી કાર્યાલયમાં |
બૅંકમાં
➔ |
બીજી સેવાઓ
I'd like to pay this bill | હું આ બિલ ભરવા માગુ છુ |
I'd like to send some money to … | હું થોડા પૈસા … મોકલવા માગુ છુ |
Poland | પોલૅંડ |
India | ભારત |
do you sell …? | શું તમે … વેચો છો? |
postcards | પોસ્ટકાર્ડ |
birthday cards | જન્મદિવસના કાર્ડ |
Christmas cards | નાતાલના કાર્ડ |
I'd like to get a TV licence | હું...લેવા માગુ છુ ટી. વી. લાઇસેન્સ |
I need to renew my TV licence | મારે મારૂ... નવુ બનાવવુ પડશે ટી. વી લાઇસેન્સ |
can you fill in this form, please? | મહેરબાની કરીને, તમે આ ફોર્મ ભરશો? |
do you have a …? | શુ તમારી પાસે … છે? |
photo booth | ફોટો બૂથ |
photocopier | ઝેરોક્ષ મશીન |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
First class | પ્રથમ વર્ગ |
Second class | દ્વિતીય વર્ગ |
International | આંતરરાષ્ટ્રીય |
Airmail | હવાઈ ટપાલસેવા |