જો તમને એક ટેક્સીની જરૂર હોય, તો આ શબ્દસમૂહો ઉપયોગી થશે.
do you know where I can get a taxi? | શુ તમને ખબર છે મને ટૅક્સી ક્યા મળશે? |
do you have a taxi number? | શુ તમારી પાસે ટૅક્સી નંબર છે? |
ટૅક્સી બોલાવવી
I'd like a taxi, please | મહેરબાની કરી ને હું ટૅક્સી લેવાનુ પસંદ કરીશ |
sorry, there are none available at the moment | માફ કરશો, અત્યારે ઍક પણ મળી શકે ઍમ નથી |
where are you? | તમે ક્યા છો? |
what's the address? | સરનામુ શુ છે? |
I'm … | હું … પર છુ |
at the Metropolitan Hotel | મેટ્રોપોલિટોન હોટેલ |
at the train station | રેલવે સ્ટેશન |
at the corner of Oxford Street and Tottenham Court Road | ઑક્સ્ફર્ડ સ્ટ્રીટ અને ટૉટનમ કોર્ટ રોડના ખૂણા |
could I take your name, please? | શુ હું તમારુ નામ લઈ શકુ? |
how long will I have to wait? | મારે કેટલી વાર રાહ જોવી પડશે? |
how long will it be? | કેટલી વાર લાગશે? |
quarter of an hour | પંદર મિનિટ |
about ten minutes | લગભગ દસ મિનિટ |
it's on its way | તે રસ્તા મા જ છે |
ટૅક્સી મા છુ
where would you like to go? | તમે ક્યા જવાનુ પસંદ કરશો? |
I'd like to go to … | મારે … જવુ છે |
Charing Cross station | ચૅરિંગ ક્રૉસ સ્ટેશન |
could you take me to …? | શું તમે મને … લઈ જાઇ શકશો? |
the city centre | સિટી સેંટર |
how much would it cost to …? | … જવાનો કેટલો ખર્ચ થશે? |
Heathrow Airport | હીથરો ઍરપોર્ટ |
how much will it cost? | તેના કેટલા રૂપીયા થશે? |
could we stop at a cashpoint? | શુ આપણે કૅશ મશીન પાસે ઉભા રહી શકીઍ? |
is the meter switched on? | શુ મીટર ચાલુ છે? |
please switch the meter on | મહેરબાની કરી ને મીટર ચાલુ કરો |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 24 નું 61 | |
➔
ગાડી ભાડે લેવી |
બસ તથા રૈલગાડી દ્વારા મુસફરી કરવી
➔ |
how long will the journey take? | પ્રવાસ મા કેટલો સમય લાગશે? |
do you mind if I open the window? | જો તમને વાંધો ના હાય તો હું બારી ખોલુ? |
do you mind if I close the window? | જો તમને વાંધો ના હાય તો હું બારી બંધ કરુ? |
are we almost there? | શુ આપણે લગભગ પહોચી ગયા છે? |
how much is it? | તેના કેટલા થશે? |
have you got anything smaller? | શુ તમારી પાસે કાઇ નાનુ છે? |
that's fine, keep the change | વાંધો નહી, તમે છુટ્ટા રાખો |
would you like a receipt? | શુ તમને રસીદ જોઈશે? |
could I have a receipt, please? | મહેરબાની કરી ને મને રસીદ મળશે? |
could you pick me up here at …? | શુ તમે મને … લઈ શકશો? |
six o'clock | છ વાગે |
could you wait for me here? | શુ તમે મારી અહિયા રાહ જોશો? |
વસ્તુઓ જે તમે કદાચ જોશો
Taxis | ટૅક્સી |
For hire | ભાડે મળશે |