આ તમે તમારી હોટલમાં રહેતા હો ત્યારે તમે પૂછવા ઇચ્છી શકો તેવી કેટલીક વસ્તુઓ તેમજ કોઇ સમસ્યાઓ સાથે કામ પાર પાડવા માટે તમને મદદ કરવા માટે કેટલાક શબ્દસમૂહો છે.
my room number's … | મારો રૂમ નંબર … છે |
215 | 215 |
could I have a wake-up call at seven o'clock? | શુ મને તમે 7 વાગે જગાડવા ફોન કરશો? |
where do we have breakfast? | અમને સવારનો નાસ્તો ક્યા મળશે? |
where's the restaurant? | રેસ્ટોરેંટ ક્યા છે? |
could you please call me a taxi? | શુ તમે મને ઍક ટૅક્સી બોલાવી દેશો? |
do you lock the front door at night? | શુ તમે આગળના દરવાજા રાતે બંધ કરો છો? |
if you come back after midnight, you'll need to ring the bell | શુ તમે મધ્યરાત્રી પછિ આવશો તો તમારે ઘંટડી વગાડાવી પડશે |
I'll be back around ten o'clock | હું લગભગ દસ વાગ્યા સુધી મા પાછો આવી જઈશ. |
could I see your key, please? | મહેરબાની કરીને, શુ હું તમારી ચાવી જોઈ શકુ? |
are there any laundry facilities? | શુ અહિયા કોઈ કપડા ધોવાની સુવિધા છે? |
what time do I need to check out? | મારે કેટલા વાગ્યે રૂમ ખાલી કરવો પડશે? |
would it be possible to have a late check-out? | શુ થોડુ મોડુ પ્રસ્થાન શક્ય છે? |
તકલીફો
the key doesn't work | આ ચાવી કામ કરતી નથી |
there isn't any hot water | ગરમ પાણી આવતુ નથી |
the room's too … | રૂમ ખુબ જ … છે |
hot | ગરમ |
cold | ઠંડો |
noisy | અવાજ વાળો |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 32 નું 61 | |
➔
દાખલ થવુ |
બહાર જવુ
➔ |
the … doesn't work | … નથી |
heating | હીટર ચાલતુ |
shower | ફુવારો ચાલતો |
television | ટી. વી ચાલતુ |
one of the lights isn't working | ઍક લાઇટ ચાલતી નથી |
there's no … | … નથી |
toilet paper | ટોઇલેટ પેપર |
soap | સાબુ |
shampoo | શૅમપૂ |
could I have a towel, please? | મહેરબાની કરીને, મને ઍક ટુવાલ મળશે? |
could I have an extra blanket? | શુ મને ઍક વધારાની ચાદર મળશે? |
my room's not been made up | મારો રૂમ સાફ કરવામા આવ્યો નથી |
could you please change the sheets? | મહેરબાની કરીને, તમે ચાદર બદલશો? |
I've lost my room key | મારાથી મારા રૂમ ની ચાવી ખોવાઈ ગઈ છે |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Do not disturb | હેરાન કરશો નહી |
Please make up room | મારો રૂમ સાફ કરશો |
Lift out of order | લિફ્ટ ચાલતી નથી |