આ વિભાગ તારીખો કઇ રીતે અંગ્રેજીમાં વ્યક્ત કરવામાં આવે છે તે બતાવે છે અને કેટલીક વિખ્યાત ઐતિહાસિક તારીખોનો ઉલ્લેખ કરે છે.
તારીખ પુછવી
what's the date today? | આજે કઈ તારીખ છે? |
what's today's date? | આજે કઈ તારીખ છે? |
તારીખ
15 October અથવા October 15 | 15 ઓક્ટોબર |
Monday, 1 January | સોમવાર, 1 જન્વરી |
on 2 February | 2 ફેબ્રુવરી |
at the beginning of July | આની શરૂઆત મા જુલાઇ |
in mid-December | ડિસેંબર ના મધ્ય મા |
at the end of March | ના અંત મા માર્ચ |
by the end of June | જૂન ના અંત સુધી મા |
વર્ષો
1984 | 1984 |
2000 | 2000 |
2005 | 2005 |
2018 | 2018 |
in 2007 | 2007 મા |
AD | એન્નો ડોમીની (એડી) |
BC | બિફોર ક્રાઇસ્ટ (બીસી) |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 16 નું 61 | |
➔
સમય કેહેવો |
હવામાન
➔ |
સદીઓ
the 17th century | 17 મી સદી |
the 18th century | 18 મી સદી |
the 19th century | 19 મી સદી |
the 20th century | 20 મી સદી |
the 21st century | 21 મી સદી |
કેટલીક પ્રચલીત તારીખો
1066 — Battle of Hastings | 1066 — હેસ્ટિંગ્સ નુ યુદ્ધ |
1776 — US Declaration of Independence | 1776 — અમેરિકા ના સ્વતંત્ર થવાની ની જાહેરાત |
1789-1799 — the French Revolution | 1789-1799 — ફ્રેંચ ક્રાંતિ |
1939-1945 — Second World War | 1939-1945 — બીજુ વીશ્વયુદ્ધ |
1989 — Fall of the Berlin Wall | 1989 — બર્લિન ની દીવાલ નુ પડવુ |
2012 — London Olympics | 2012 — લંડન ઑલિમપિક્સ |
44 BC — the death of Julius Caesar | 44 ઈસુ ના જન્મ પેહલા-જૂલિયસ સીજ઼ર નુ મૃત્યુ |
79 AD — eruption of Vesuvius | 79 ઈસુ ના જન્મ પછી-વેસ્યૂવીયસ નુ ઉત્થાન |