થિયેટરમાં

અહીં થિયેટરમાં જતી વખતે તમે ઉપયોગ કરી શકો તેવા કેટલાક અંગ્રેજી શબ્દસમૂહો છે.

is there anything on at the theatre …? થિયેટરમાં … કાઇ ચાલુ છે?
tonight આજે રાત્રે
this week આ અઠવાડિયે
this month આ મહીને
when's the play on until? નાટક ક્યા સુધી ચાલુ છે?
who's in it? તેમા કોણ છે?
what type of production is it? તે કોનુ નિર્માણ છે?
it's … તે … છે
a comedy હાસ્યસ્પદ નાટક
a tragedy કરુણ નાટક
a musical સંગીતમય નાટક
an opera ઓપેરા
a ballet બેલેટ
have you seen it before? શુ તમે તે પહેલા જોયુ છે?
what time does the performance start? તમારુ પ્રદર્શન ક્યારે ચાલુ થવાનુ છે?
what time does it finish? તે કેટલા વાગે પૂરુ થાય છે?
where's the cloakroom? બાથરૂમ ક્યા છે?
would you like a programme? શુ તમને કોઈ પ્રોગ્રામ ગમશે?
could I have a programme, please? મહેરબાની કરીને, મને કોઈ પ્રોગ્રામ મળશે?
shall we order some drinks for the interval? શૂ આપણે મધ્યાંતર માટે કોઈ ડ્રિન્ક ઑર્ડર કરીશુ?
we'd better go back to our seats આપણે આપણી જગ્યા ઉપર પાછા જઈશૂ
did you enjoy it? શુ તમને તે ગમ્યુ?

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Stalls સ્ટૉલ
Circle ગોળ
Balcony બાલ્કની
Boxes બૉક્સ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો