જો તમને તમારા રોકાણ દરમિયાન ડેંટિસ્ટની મુલાકાત લેવાની જરૂર પડે તો, આમાંના કેટલાક શબ્દસમૂહો જરૂરી રહેશે.
આગમન વખતે
Can I make an appointment to see the …? | શું હું …ને મળવા માટે સમય લઈ શકુ? |
dentist | દાંતના ડૉક્ટર |
hygienist | સ્વાસ્થ્ય સલાહકાર |
I'd like a check-up | મારે તપાસ કરાવવી છે |
Please take a seat | મહેરબાની કરીને, બેસો |
Would you like to come through? | તમે સાથે આવશો? |
તમારા દાંત ની તપાસ કરાવવી
When did you last visit the dentist? | તમે છેલ્લે દાંત ના ડૉક્ટર ને ક્યારે મળ્યા હતા? |
Have you had any problems? | શુ તમને કોઈ તકલીફ હતી? |
I've got toothache | મને દાંત દુખે છે |
One of my fillings has come out | મારૂ ઍક પુરાણ નીકળી ગયુ છે |
I've chipped a tooth | મારો દાંત તૂટી ગયો છે |
I'd like a clean and polish, please | મહેરબાની કરીને, તે સાફ કરશો |
Can you open your mouth, please? | મહેરબાની કરીને, તમારુ મોઢુ ખોલશો? |
A little wider, please | મહેરબાની કરીને, થોડુ વધુ |
I'm going to give you an x-ray | હું તમારી ક્ષ-કિરણ તપાસ કરીશ |
You've got a bit of decay in this one | તમારે અહિયા થોડો ખાડો છે |
You've got an abscess | તમને સોજો આવી ગયો છે અને પસ થયા છે |
દાંત ની સારવાર
You need two fillings | તમારે બે પુરાણ ની જરૂર છે |
I'm going to have to take this tooth out | હું આ દાંત બહાર કાઢી નાખવા માગુ છુ |
Do you want to have a crown fitted? | શુ તમારે કૅપ ફીટ કરાવવી છે? |
I'm going to give you an injection | હું તમને ઇંજેક્ષન આપવાનો છુ |
Let me know if you feel any pain | જો તમને દુખાવો થાય તો મને જણાવજો |
Would you like to rinse your mouth out? | તમારે કોગળા કરવા છે? |
You should make an appointment with the hygienist | તમારે સ્વાસ્થ્ય સલાહકાર નો સમય લઈ લેવો જોઈઍ |
How much will it cost? | તેના કેટલા થશે? |