તમારી હોટેલ પર આગમન સમયે પ્રવેશ કરતી વખતે આ અભિવ્યક્તિઓ તમને મદદ કરશે.
I've got a reservation | મારૂ આરક્ષણ છે |
your name, please? | મહેરબાની કરીને, તમારુ નામ કહો |
my name's … | મારૂ નામ … છે |
Mark Smith | માર્ક સ્મિથ |
could I see your passport? | શુ હું તમારો પાસપોર્ટ જોઈ શકુ? |
could you please fill in this registration form? | શુ તમે આ આરક્ષણ ફોર્મ ભરશો? |
my booking was for a twin room | મારૂ આરક્ષણ ટ્વિન રૂમ માટે હતુ |
my booking was for a double room | મારૂ આરક્ષણ ડબલ રૂમ માટે હતુ |
would you like a newspaper? | બાર કેટલા વાગ્યે બંધ થશે? |
would you like a wake-up call? | શુ તમે સવારનો ઉઠાવા માટે ફોન પસંદ કરશો? |
what time's breakfast? | સવારનો નાસ્તો કેટલા વાગે હોય છે? |
breakfast's from 7am till 10am | સવારનો નાસ્તો 7 વાગેથી 10 વાગ્યા સુધી |
could I have breakfast in my room, please? | મહેરબાની કરીને,શુ હું મારો નાસ્તો મારા રૂમ મા લઈ શકુ? |
what time's the restaurant open for dinner? | રાતના ભોજન માટે રેસ્ટોરેંટ કેટલા વાગ્યે ખુલશે? |
dinner's served between 6pm and 9.30pm | રાત્રિનુ ભોજન સાંજે 6 થી સાડા નવ વાગ્યા સુધી આપવામાં આવે છે |
what time does the bar close? | બાર કેટલા વાગ્યે બંધ થશે? |
would you like any help with your luggage? | શુ તમે તમારા સામાન માટે કોઈ મદદ લેશો? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 31 નું 61 | |
➔
આરક્ષણ કરાવવુ |
તમારા નિવાસ દરમ્યાન
➔ |
here's your room key | આ રહી તમારા રૂમની ચાવી |
your room number's … | તમારો રૂમ નંબર … છે |
326 | 326 |
your room's on the … floor | તમારો રૂમ … માળ ઉપર છે |
first | પહેલા |
second | બીજા |
third | ત્રીજા |
નોંધ લો કે યુકેમાં, શેરી સ્તરે માળ ground floor તરીકે ઓળખાય છે, અને first floor આની ઉપરનો માળ છે.
where are the lifts? | લિફ્ટ કઈ બાજુ છે? |
enjoy your stay! | તમારા રહેવાસ દરમ્યાન મજા કરો |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Reception | રિસેપ્ષન |
Concierge | માહિતી વિભાગ |
Lifts | લિફ્ટ |
Bar | બાર |
Restaurant | રેસ્ટોરેંટ |