જો તમે ખોવાઈ ગયા હો અથવા ચોક્કસ સ્થળ પર પહોંચવા માગતા હો અથવા અન્યોને દિશાઓ આપવા માગતા હો તો તમને આ અંગ્રેજી અભિવ્યક્તિઓ ઉપયોગી થશે.
દિશા પુછવી
excuse me, could you tell me how to get to …? | માફ કરશો, શું તમે મને કહી શકશો … કેવી રીતે જવાય? |
the bus station | બસ સ્ટોપ |
excuse me, do you know where the … is? | માફ કરશો, શું તમને ખબર છે … ક્યાં છે? |
post office | ટપાલ કચેરી |
I'm sorry, I don't know | માફ કરશો,મને ખબર નથી |
sorry, I'm not from around here | માફ કરશો, હું અહિયા નો નથી |
I'm looking for … | હું … શોધી રહ્યો/રહી છુ |
this address | આ સરનામુ |
are we on the right road for …? | શું આપણે … માટે સાચા રસ્તા ઉપર છીએ? |
Brighton | બ્રાઇટન |
is this the right way for …? | શું … જવાનો આ સાચો રસ્તો છે? |
Ipswich | ઇપ્સવિચ |
do you have a map? | શું તમારી પાસે નકશો છે? |
can you show me on the map? | શું તમે મને નકશો દેખાડી શકશો? |
દિશા બતાવવી
it's this way | તે આ બાજુ છે |
it's that way | તે પેલી બાજુ છે |
you're going the wrong way | તમે ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા છો |
you're going in the wrong direction | તમે ખોટી દિશા મા જઈ રહ્યા છો |
take this road | આ રસ્તો લો |
go down there | ત્યા જાઓ |
take the first on the left | ડાબા હાથે પહેલા વળાંક મા વળી જાઓ |
take the second on the right | જમણા હાથે બીજા વળાંક મા વળી જાઓ |
turn right at the crossroads | ચાર રસ્તા ઉપર જમણી બાજુ વળી જાઓ |
continue straight ahead for about a mile | સીધા રસ્તા ઉપર હજી ઍક માઇલ ચાલો (1 માઇલ = 1.6 કીલોમીટર) (એક માઇલ લગભગ 1.6 કિલોમીટર્સ છે) |
continue past the fire station | અગ્નિશામક કચેરી થી સીધા ચાલો |
you'll pass a supermarket on your left | તમારી ડાબી બાજુ થી ઍક સૂપર માર્કેટ પસાર કરશો |
keep going for another … | હજુ … સુધી આગળ વધો |
hundred yards | સો યાર્ડ (આશરે 91 મીટર) |
two hundred metres | બસો મીટર |
half mile | અડધા માઇલ (આશરે 800 મીટર્સ) |
kilometre | એક કીલોમીટર |
it'll be … | તે … હશે |
on your left | તમારી ડાબી બાજુ પર |
on your right | તમારી જમણી બાજુ પર |
straight ahead of you | સીધા તમારી આગળ જ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 21 નું 61 | |
➔
યાત્રા |
મોટર ચલાવવી
➔ |
તે કેટલુ દૂર છે?
how far is it? | તે કેટલુ દૂર છે? |
how far is it to …? | … થી તે કેટલુ દૂર છે? |
the airport | હવાઈ મથક |
how far is it to … from here? | અહિયા થી … કેટલો દૂર છે? |
the beach | દરિયા કિનારો |
is it far? | શું તે દૂર છે? |
is it a long way? | શું તે ઘણુ દૂર છે? |
it's … | તે … |
not far | દૂર નથી |
quite close | ઘણુ નજીક છે |
quite a long way | ઘણુ દૂર છે |
a long way on foot | ચાલતા ઘણુ દૂર છે |
a long way to walk | ચાલવા માટે ઘણુ છે |
about a mile from here | અહીયા થી લગભગ એક માઇલ છે (એક માઇલ લગભગ 1.6 કિલોમીટર્સ છે) |
વાહનચાલક ને દિશા બતાવવી
follow the signs for … | … જવા નીશાની મુજબ આગળ વધો |
the town centre | ટાઉન સેંટર |
Birmingham | બરમીંગહામ |
continue straight on past some traffic lights | ટ્રૅફિક લાઇટ થી આગળ સીધા ચાલતા રહો |
at the second set of traffic lights, turn left | બીજી ટ્રૅફિક લાઇટ થી, ડાબી બાજુ વળી જાઓ |
go over the roundabout | ગોળાકાર થી આગળ જાઓ |
take the second exit at the roundabout | ગોળાકાર થી બીજા રસ્તે જાઓ |
turn right at the T-junction | ટી આકાર વાળા રસ્તા થી જમણી બાજુ વળી જાઓ |
go under the bridge | પુલ ની નીચે જાઓ |
go over the bridge | પુલ ની ઉપર થી જાઓ |
you'll cross some railway lines | તમે ટ્રેન ના પાટા પસાર કરશો |