અહીં કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને અમુક વાતો જેવી કે તમે કયો ધર્મ પાળો છો અને તમે ધાર્મિક છો કે નહી તે વિશે વાત કરવામાં ઉપયોગી થશે.
are you religious? | શું તમે ધાર્મિક છો? |
no, I'm … | ના હું … |
an atheist | નાસ્તીક છુ |
agnostic | એવા વીચારમાં માનુ છુ કે ભગવાન છે કે નહીં તે ખબર નથી |
what religion are you? | તમે કયા ધર્મના છો? |
I'm a … | હું … છુ |
Christian | ખ્રિસ્તી |
Muslim | મુસ્લીમ |
Buddhist | બુદ્ધિસ્ટ |
Sikh | શિખ |
Hindu | હિન્દુ |
Protestant | પ્રૉટેસ્ટેંટ |
Catholic | કેથલીક |
I'm Jewish | હું યહૂદી છુ |
do you believe in God? | શું તમે ભગવાનમાં માનો છો? |
I believe in God | હું ભગવાનમાં માનુ છુ |
I don't believe in God | હું ભગવાનમાં નથી માનતો/માનતી |
do you believe in life after death? | શું તમે મૃત્યુ પછીના જીવનમાં માનો છો? |
do you believe in reincarnation? | શું તમે પુનર્જન્મમાં માનો છો? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 11 નું 61 | |
➔
ભણતર |
સાથે ફરવુ તથા પ્રેમ કરવો
➔ |
પૂજા કરવાના સ્થાનો
is there a … near here? | શુ અહીં નજીકમાં કોઈ … છે? |
church | ચર્ચ |
mosque | મસ્જીદ |
synagogue | યહુદી સભાસ્થાન |
temple | મંદીર |