ગામમાં

અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે નગર કે શહેર મા ફરતી વખતે કામ લાગશે, તે ઉપરાંત કેટલીક સામાન્ય દિશાઓ.

where can I get a taxi? મને ટૅક્સી ક્યા મળશે?
excuse me, where's …? માફ કરશો, … ક્યાં છે?
the tourist information office પ્રવાસી માહિતીની કચેરી
the bus station બસ સ્ટોપ
the train station રેલવે સ્ટેશન
the police station પોલીસ સ્ટેશન
the harbour બંદર
is there a … near here? શું અહિયા નજીકમા કોઈ … છે?
cashpoint કૅશ પોઈન્ટ
bank બૅંક
supermarket સૂપર માર્કેટ
hairdressers વાળ સેટ કરવા વાળા
chemists દવાની દુકાન
do you know where there's an internet café? શુ તમને ખબર છે અહિયા ઇંટરનેટ કેફે ક્યા છે?
do you know where the … embassy is? શું તમને ખબર છે … એમ્બેસી ક્યાં છે?
Japanese જપાનીસ
Russian રશિયન

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Town centre નગર નો મધ્ય ભાગ
Bus stop બસ સ્ટોપ
Taxis ટૅક્સી
Underground ભૂગર્ભ
Hospital હોસ્પિટલ
Public library જાહેર પુસ્તકાલય
Post office ટપાલ કચેરી
Keep off the grass ઘાસ થી દૂર રાખો
Wet paint ભીનો કલર

નીચે ની દિશાઓ ક્યારેક ચાર રસ્તા ઉપર પદયાત્રીઑ ના લાભાર્થે મુકવામા આવે છે:

Look left ડાબી તરફ જુઓ
Look right જમણી તરફ જુઓ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો