નવરાશ તથા મનોરંજન

તમે તમારા રોકાણ દરમિયાન ક્યા સ્થળોની મુલાકાત કરવા માંગો છો તે નક્કી કરવામાં આ શબ્દસમૂહો તમારી મદદ કરશે.

where's the …? … ક્યાં છે?
cinema સિનેમા
theatre થિયેટર
art gallery સાંસ્કૃતીક કેન્દ્ર
museum સંગ્રહસ્થાન
concert hall સંગીત હોલ
stadium સ્ટેડિયમ
do you want to go out tonight? તમે આજે રાતે બહાર જવાનુ પસંદ કરશો?
let's go to … ચાલો …માં જઈએ
the pub પબ
the cinema સિનેમા
the theatre થિયેટર
a concert સંગીતની રમઝટ
a nightclub નાઇટ ક્લબ
what's on at the …? …માં શુ ચાલુ છે?
cinema સિનેમા
theatre થિયેટર
is there anything good on? શુ કાઇ નવુ સારુ છે?
shall we go …? શુ આપણે … જાઇઍ?
swimming તરવા
skating સ્કેટિંગ કરવા
bowling બોલિંગ કરાવા
shall we go for a walk? શુ આપણે ચાલવા જઇશૂ?
shall we go for a bike ride? શું આપણે બઈ રાઈડમાં જવુ છે?
excuse me, could you take a photo for me? સાંભળો, તમે મારો ફોટો લઈ આપશો?
excuse me, could you take a photo for us? સાંભળો, તમે અમારો ફોટો લઈ આપશો?
I'd like to hire a bike મને બાઈક ભાળે લેવી ગમશે
I'd like to hire a canoe મને હોડી ભાળે લેવી ગમશે
it's a beautiful view તે રડિયામણું દ્રષ્ય છે
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play