અહીં નાઇટ ક્લબમાં જતી વખતે તમે ઉપયોગ કરી શકો તેવા કેટલાક અંગ્રેજી શબ્દસમૂહો છે.
ક્લબ મા જવુ
do you want to go to a club tonight? | શુ તમારે આજે રાતે ક્લબ મા જવુ છે? |
do you know any good clubs near here? | શુ અહિયા નજીકમા કોઈ સારી ક્લબ જાણો છો? |
what time are you open until? | તમે કેટલા વાગ્યા સુધી ચાલુ રાખશો? |
what time do you close? | તમે કેટલા વાગે બંધ કરશો? |
how much is it to get in? | અંદર આવવા માટે કેટલા થશે? |
is there a dress code? | કોઈ ડ્રેસ કોડ છે? |
what nights are you open? | તમે કઈ રાતે ખુલ્લા હોવ છો? |
what sort of music is it? | તે કેવા પ્રકારનુ સંગીત છે? |
what's on tonight? | આજે રાત માટે શું છે? |
do you have any live music tonight? | શુ આજે રાતે કોઈ સંગીત છે? |
sorry, you can't come in | માફ કરશો, તમે આવી શકશો નહીં |
you can't come in with trainers on | ટ્રેઈનર પહેરીને તમે અંદર આવી શક્તા નથી |
there's a private party tonight | આજે રાત્રે વ્યક્તિગત પાર્ટી છે |
the club's full | ક્લબ ભરાયેલુ છે |
I'm on the guest list | હું મહેમાનોની યાદીમાં છુ |
I'm a member | હું મેમ્બર છુ |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 51 નું 61 | |
➔
થિયેટરમાં |
સંગ્રહસ્તાન તથા પ્રદર્શન હૉલ
➔ |
ક્લબ મા
where's the cloakroom? | બાથરૂમ ક્યા છે? |
what do you think of the DJ? | DJ વિષે તમે શુ વિચારો છો? |
the music's great! | સંગીત સરસ છે! |
it's very lively tonight | આજે રાતે વાતાવરણ જીવંત છે |
it's a bit empty | તે થોડુ ખાલી છે |
it's dead in here | બહુ જ ખરાબ છે (અશિષ્ટ ભાષા) |
where's the bar? | બહુ જ ખરાબ છે |
there's a long queue at the bar | બાર મા ઘણી લાંબી લાઇન છે |
it's too loud | તે ઘણુ મોટેથી છે |
it's too hot in here | અહિયા ઘણી ગરમી છે |
are you ready to go home? | શુ તૂ ઘરે જવા તૈયાર છે? |
I'm going home | હું ઘરે જાઉ છુ |