અહિયા નોકરી બાબતે વાત કરવાના કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે, જેનો, તમે ક્યા કામ કરો છો તથા શુ કામ કરો છો તે જણાવવા માટે ઉપયોગ કરી શકશો.
કામ
What do you do? | તમે શું કામ કરો છો? |
What do you do for a living? | તમે જીવન ચલાવવા માટે શું કરો છો? |
What sort of work do you do? | તમે કયા પ્રકારનું કામ કરો છો? |
What line of work are you in? | તમે કામની કાઇ શાખામાં છો? |
I'm a … | હું ઍક … છુ |
teacher | શીક્ષક |
student | વિધ્યાર્થી |
doctor | ડૉક્ટર |
I work as a … | હું … તરીકે કામ કરુ છુ |
journalist | પત્રકાર |
programmer | પ્રોગ્રામર |
I work in … | હું …માં કામ કરુ છુ |
television | ટી. વી |
publishing | પ્રકાશન |
PR (public relations) | લોકસંપર્ક |
sales | વેચાણ |
IT | આઇ ટી |
I work with … | હું … સાથે કામ કરુ છુ |
computers | કંપ્યૂટર |
children with disabilities | વિકલાંગતા ધરાવતા બાળકો |
I stay at home and look after the children | હું ઘરે રહીને બાળકોની સંભાળ રાખુ છુ |
I'm a housewife | હું ઍક ગૃહિણી છુ |
રોજગાર અંગેની પરીસ્થિતિ
I've got a part-time job | મારી પાસે ઍક પાર્ટ ટાઇમ નોકરી છે |
I've got a full-time job | મારી પાસે ઍક પૂરા સમયની નોકરી છે |
I'm … | હું … છુ |
unemployed | બેરોજગાર |
out of work | કામ વગરનો/વગરની |
looking for work | કામ શોધી રહ્યો/રહી |
looking for a job | નોકરી શોધી રહ્યો/રહી |
I'm not working at the moment | હું હાલના સમયે કામ નથી કરી રહ્યો/રહી |
I've been made redundant | હું કામ થી કાઢી મૂકાયેલ છુ |
I was made redundant two months ago | હું બે મહિના પહેલા કામ થી કાઢી મૂકાયેલ હતો/હતી |
I do some voluntary work | હું સ્વયં સેવા કરુ છુ |
I'm retired | હું નિવૃત થઈ ગયેલ છુ |
તમે કોના માટે કામ કરો છો?
Who do you work for? | તમે કોના માટે કામ કરો છો? |
I work for … | હું … માટે કામ કરુ છુ |
a publishers | પ્રકાશકો |
an investment bank | ઍક બચત બૅંંક |
the council | નગરપાલિકા |
I'm self-employed | હું સ્વ રોજગાર છુ |
I work for myself | હું મારા માટે કામ કરુ છુ |
I have my own business | મારે મારો પોતાનો ધંધો છે |
I'm a partner in … | હું …માં ભાગીદાર છુ |
a law firm | ઍક કાયદાકીય પેઢી |
an accountancy practice | ઍક નામુ લખનારી કચેરી |
an estate agents | ઍક એસ્ટેટ એજન્ટ |
I've just started at … | મે હમણાં …માં કામ કરવાનુ શરૂ કર્યુ છે |
IBM | IBM |
કામ કરવાની જગ્યા
Where do you work? | તમે ક્યાં કામ કરો છો? |
I work in … | હું …માં કામ કરુ છુ |
an office | ઍક કચેરી |
a shop | ઍક દુકાન |
a restaurant | ઍક રેસ્ટોરન્ટ |
a bank | ઍક બૅંક |
a factory | ઍક કારખાના |
a call centre | ઍક કૉલ સેંટર |
I work from home | હું ઘરે રહીને કામ કરુ છુ |
તાલીમ તથા કામનો અનુભવ
I'm training to be … | હું … બનવા માટે તાલીમ લઈ રહ્યો/રહી છુ |
an engineer | ઇંજિનિયર |
a nurse | નર્સ |
I'm a trainee … | હું … તાલીમાર્થી છુ |
accountant | નામુ લખનાર |
supermarket manager | સૂપરમાર્કેટ મૅનેજર |
I'm on a course at the moment | હું અત્યારે અભ્યાસ કરી રહ્યો/રહી છુ |
I'm on work experience | હું કામનો અનુભવ લઈ રહ્યો/રહી છુ |
I'm doing an internship | હું ઇન્ટર્નશિપ કરી રહ્યો/રહી છુ |