જો આપ રોજગાર શોધી રહ્યા હો તો આ શબ્દસમૂહો જાણવા ઉપયોગી થશે. કેટલીક શરતો કે જે તમે એપ્લિકેશન ફોર્મ પર જોશો અથવા તમારા રેઝ્યૂમે પર મૂકવા માંગશો તેનો પણ સમાવેશ કરેલો છે.
નોકરી માટે અરજી કરવી
I saw your advert in the paper | મે તમારી જાહેરાત છાપમા વાંચી હતી |
could I have an application form? | શુ તમે મને અરજીપત્રક આપશો? |
could you send me an application form? | શુ તમે મને અરજીપત્રક મોકલી આપશો? |
I'm interested in this position | હું આ જગ્યા માટે રસ ધરાવુ છુ |
I'd like to apply for this job | હું આ નોકરી માટે અરજી કરવા માગુ છુ |
નોકરી માટે પુછવુ
is this a temporary or permanent position? | શુ આ કામચલાઉ જગ્યા છે કે કાયમી? |
what are the hours of work? | કામના કલાકો શુ છે? |
will I have to work on Saturdays? | શુ મારે શનિવારે કામ કરવુ પડશે? |
will I have to work shifts? | શુ મારે શિફ્ટમા કામ કરવુ પડશે? |
how much does the job pay? | નોકરીમા મને કેટલા પૈસા મળશે? |
£10 an hour | £10 ઍક કલાકના |
£350 a week | £350 ઍક અઠવાડિયાના |
what's the salary? | પગાર કેટલો છે? |
£2,000 a month | £2000 ઍક મહિનાના |
£30,000 a year | £30,000 ઍક વર્ષના |
will I be paid weekly or monthly? | મને અઠવાડિયે પગાર મળશે કે મહિને? |
will I get travelling expenses? | શુ મને આવાગમન નો ખર્ચો મળશે? |
will I get paid for overtime? | શુ મને વધારાના કલાકોનો પગાર મળશે? |
is there …? | શું ત્યાં … છે? |
a company car | કંપનીની ગાડી |
a staff restaurant | સ્ટાફ માટે રેસ્ટોરેંટ |
a pension scheme | પેન્શન સ્કીમ |
free medical insurance | મફત સ્વાસ્થ્ય વીમો |
how many weeks' holiday a year are there? | આખા વર્ષમા કેટલા અઠવાડિયાની રજા મળશે? |
who would I report to? | મારે કોની નીચે કામ કરવાનુ? |
I'd like to take the job | હું આ નોકરી લેવાનુ પસંદ કરીશ |
when do you want me to start? | તમે મને ક્યારે ચાલુ કરવા ઈચ્છો છો? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 59 નું 61 | |
➔
કામ ઉપર |
ટેલિફોનનો ઉપયોગ કરવો
➔ |
વસ્તુઓ જે તમે કદાચ સાંભળો
we'd like to invite you for an interview | અમે તમને ઇંટરવ્યૂ માટે બોલાવા માગીઍ છે |
this is the job description | આ નોકરીમાં કરવાના કામનું વર્ણન છે |
have you got any experience? | શુ તમને કોઈ અનુભવ છે |
have you got any qualifications? | શુ તમારી પાસે કોઈ આવડત છે? |
we need someone with experience | અમને કોઈ અનુભવ વાળુ જોઈઍ છે |
we need someone with qualifications | અમને કોઈ લાયકાતવાળુ જોઈઍ છે |
what qualifications have you got? | તમારી લાયકાત શુ છે? |
have you got a current driving licence? | શુ તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસેન્સ છે? |
how much were you paid in your last job? | તમને તમારી છેલ્લી નોકરિમા કેટલો પગાર મળતો હતો? |
do you need a work permit? | શુ તમને કામ કરવા માટે પરવાનાની જરૂર પડશે? |
we'd like to offer you the job | અમે તમને નોકરી આપવા માગીઍ છે |
when can you start? | તમે ક્યારે ચાલુ કરી શકશો? |
how much notice do you have to give? | તમારે કેટલી નોટીસ આપવી પડશે? |
there's a three month trial period | અહી ત્રણ મહિનાનો ટ્રાઇયલ સમય છે |
we'll need to take up references | અમારે ભલામણો જોવી પડશે |
this is your employment contract | આ તમારી નોકરીનો કૉંટૅક્ટ છે |
બાયો-ડેટા
Name | નામ |
Address | સરનામુ |
Telephone number | ફોન નંબર |
Email address | ઈમેલ અડ્રેસ |
Date of birth | જન્મ તારીખ |
Nationality | રાષ્ટ્રીયતા |
Marital status | પરણીત કે કુંવારા |
Career objective | નોકરી વિશેનો ખ્યાલ |
Education | ભણતર |
Qualifications | લાયકાત |
Employment history | નોકરી નો ઇતીહાસ |
Leisure interests | ખાલી સમય ના રસ ની પ્રવૃતીઓ |
Referees | ભલામણ |