જો તમે બસ અથવા ટ્રેન દ્વારા મુસાફરી કરી રહ્યા હો તો આમાંના કેટલાક શબ્દસમૂહો જરૂરી રહેશે. તમે સ્ટેશન્સ પર જોઇ શકો તેવા સંકેતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
બસ અથવા ટ્રેન સ્ટેશન ઉપર
where's the ticket office? | ટિકેટ કચેરી ક્યા છે? |
where are the ticket machines? | ટિકેટ મશીન ક્યા છે? |
what time's the next bus to …? | … માટે હવે પછીની બસ ક્યારે છે? |
Camden | કૅમ્ડન |
what time's the next train to …? | … માટે હવે પછીની ટ્રેન કેટલા વાગે છે? |
Leeds | લીડ્સ |
can I buy a ticket on the bus? | શુ હું બસમાથી ટિકેટ લઈ શકુ? |
can I buy a ticket on the train? | શુ હું ટ્રેનમાથી ટિકેટ લઈ શકુ? |
how much is a … to London? | લંડન સુધી …ના કેટલા છે? |
single | સિંગલ |
return | રીટર્ન |
first class single | પ્રથમ વર્ગ સિંગલ |
first class return | પ્રથમ વર્ગ બંને રીટર્ન |
I'd like a … to Bristol | મને બ્રિસ્ટૉલ માટે … જોઈયે છીએ |
single | સિંગલ |
return | રીટર્ન |
child single | બાળકની સિંગલ |
child return | બાળકની રીટર્ન |
senior citizens' single | પ્રૌઢ વ્યક્તિ માટે સિંગલ |
senior citizens' return | પ્રૌઢ વ્યક્તિ માટે રીટર્ન |
first class single | પ્રથમ વર્ગ સિંગલ |
first class return | પ્રથમ વર્ગ રીટર્ન |
are there any reductions for off-peak travel? | શું ઓફ-પીક યાત્રા માટે કોઇ ઘટાડો છે? |
when would you like to travel? | તમે ક્યારે પ્રવાસ કરવાનુ પસંદ કરશો? |
when will you be coming back? | તમે ક્યારે પાછા આવશો? |
I'd like a return to …, coming back on Sunday | મને …ની રીટર્ન જોઇએ છીએ, રવિવારે ફરી આવીશ |
Newcastle | ન્યૂકેસલ |
which platform do I need for …? | મારે … ક્યુ પ્લૅટફૉર્મ લેવુ પડશે? |
Manchester | મૅનચેસ્ટર માટે |
is this the right platform for …? | શું … માટે આ સાચુ પ્લૅટફૉર્મ છે? |
Cardiff | કારડિફ |
where do I change for …? | … માટે મારે ક્યાં બદલવુ પડશે? |
Exeter | ઍક્સેટર |
you'll need to change at … | તમારે … પર બદલવુ પડશે |
Reading | રીડિંગ |
can I have a timetable, please? | શુ મને સમયપત્રક મળશે? |
how often do the buses run to …? | … માટે બસ કેટલી વારે ચાલે છે? |
Bournemouth | બોર્નમાઉથ |
how often do the trains run to …? | …માટે ટ્રેન કેટલી વારે ચાલે છે? |
Coventry | કોવેનટ્રી |
I'd like to renew my season ticket, please | મહેરબાની કરીને હું મારો પાસ ફરીથી બનાવવા માગુ છુ |
the next train to arrive at Platform 2 is the 16.35 to Doncaster | પ્લૅટફૉર્મ 2 ઉપર હવે પછી 16:35 ની ડોનકાસટરર ની ટ્રેન આવશે |
Platform 11 for the 10.22 to Guildford | પ્લૅટફૉર્મ 11 ઉપર10:22 ની ગિલ્ડ્ફર્ડ માટે |
the next train to depart from Platform 5 will be the 18.03 service to Penzance | પ્લૅટફૉર્મ 5 પર થી જવા વાળી હવે પછી ની ટ્રેન18:03 ની પેન્જ઼ૅનસ ની છે |
the train's running late | ટ્રેન મોડી ચાલી રહી છે |
the train's been cancelled | ટ્રેન રદ્દબાતલ કરવા મા આવી છે |
બસ અથવા ટ્રેન મા
does this bus stop at …? | શું આ બસ … ઉભી રહે છે? |
Trafalgar Square | ટ્રાફલ્ગેર સ્ક્વેર |
does this train stop at …? | શું આ ટ્રેન … ઉભી રહે છે? |
Leicester | લીસ્ટર |
could I put this in the hold, please? | મહેરબાની કરીને હું આને હોલ્ડ ઉપર રાખી શકુ ? |
could you tell me when we get to …? | શું તમે મને કહી શકશો કે આપણે ક્યારે … પહોંચીશુ? |
the university | કોલેજે |
could you please stop at …? | શું તમે … પર ઉભા રહી શકશો? |
the airport | હવાઈ મથક |
is this seat free? | શુ આ જગ્યા ખાલી છે? |
is this seat taken? | શુ આ જગ્યા ઉપર કોઈ બેઠુ છે? |
do you mind if I sit here? | તમને વાંધો ના હાય તો હું અહિયા બેસુ? |
tickets, please | મહેરબાની કરીને, ટિકેટ દેખાડો |
all tickets and railcards, please | ટિકેટ તથા રેલકાર્ડ દેખાડો |
could I see your ticket, please? | શુ હું તમારી ટિકેટ જોઈ શકુ? |
I've lost my ticket | મારી ટિકેટ ખોવાઈ ગઈ છે |
what time do we arrive in …? | આપણે … કેટલા વાગે પહોંચીશું? |
Sheffield | શેફીલ્ડ |
what's this stop? | આ સ્ટોપ નુ નામ શુ છે? |
what's the next stop? | હવે પછી ના સ્ટોપ નુ નામ શુ છે? |
this is my stop | આ મારૂ સ્ટોપ છે |
I'm getting off here | હું અહિયા ઉતરી રહ્યો છુ |
is there a buffet car on the train? | શુ ટ્રેન મા રસોડુ છે? |
do you mind if I open the window? | જો તમને વાંધો ના હાય તો હું બારી ખોલુ? |
we are now approaching London Kings Cross | આપણે હવે લંડન કિંગ્સ ક્રૉસ પહોચી રહ્યા છે |
this train terminates here | આ ટ્રેન અહિયા પુરી થાય છે |
all change, please | મહેરબાની કરી ને બધા બદલો |
please take all your luggage and personal belongings with you | મહેરબાની કરી ને તમારો બધો સામાન તથા અંગત વસ્તુઓ જોડે રાખો |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 25 નું 61 | |
➔
ટૅક્સી દ્વારા મુસાફરી કરવી |
વિમાન દ્વારા મુસાફરી કરવી
➔ |
ટ્યૂબ (લંડન ભૂગર્ભ રેલવે)
could you tell me where the nearest Tube station is? | શુ તમે મને કહી શકશો નજીક નુ ટ્યૂબ સ્ટેશન ક્યા છે? |
where's there a map of the Underground? | ભૂગર્ભ રેલવે નો નકશો ક્યા છે? |
over there | ત્યા છે |
which line do I need for Camden Town? | કૅમ્ડન નગર માટે કઈ લાઇન લેવી પડશે? |
how many stops is it to …? | … માટે કેટલા સ્ટોપ છે? |
Westminster | વેસ્ટમિનીસ્ટર |
I'd like a Day Travelcard, please | મહેરબાની કરીને, હું ટ્રાવેલ કાર્ડ લેવાનુ પસંદ કરીશ |
which zones? | કયા વિભાગનુ? |
zones 1-2 | વિભાગ 1-2 |
I'd like an Oyster card, please | હું ઓયસ્ટેરકાર્ડ લેવાનુ પસંદ કરીશ ( ભૂગર્ભ રેલવે મા પ્રવાસ કરવા માટે ની ટિકેટ) (લંડનમાં જાહેર પરિવહનમાં મુસાફરી કરવા માટે પ્રિપઇડ કાર્ડ) |
I'd like to put £10 on it | હું £10 નાખવાનુ પસંદ કરીશ |
વસ્તુઓ જે તમે કદાચ જોવો
Tickets | ટિકેટો |
Platform | પ્લૅટફૉર્મ |
Waiting room | રાહ જોવા માટે નો કક્ષ |
Left luggage | મુકેલો સામાન |
Lost property | ખોવાઈ ગયેલી વસ્તુઓ |
Underground | ભૂગર્ભ |
Bus stop | બસ સ્ટોપ |
Request stop | વિનંતી કરેલુ સ્ટોપ |
On time | સમય પર |
Expected | વીચારેલુ |
Delayed | મોડુ થયેલુ |
Cancelled | રદ્દ થયેલુ |
Calling at ... | ઉભુ રહેશે... |
Seat | બેઠક / જગ્યા |
Car | ગાડી |
Priority seat | પ્રાથમિકતા બેઠક (બેઠક જે એ લોકો જે ઊભા રહેવા ઓછા સક્ષમ જેમ કે સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધ, અથવા અપંગ છે તેને આપવામાં આવવી જોઇએ) |
To trains | ટ્રેન તરફ |
Trains to London | લંડન તરફ ની ટ્રેનો |
Way out | બહાર જવા માટે નો રસ્તો |
Mind the gap | જગ્યા ધ્યાન મા રાખો |
Northbound platform | ઉત્તર બાજુ ના પ્લૅટફૉર્મ |
Eastbound platform | પૂર્વ બાજુ ના પ્લૅટફૉર્મ |
Southbound platform | દક્ષિણ બાજુ ના પ્લૅટફૉર્મ |
Westbound platform | પશ્ચિમ બાજુ ના પ્લૅટફૉર્મ |