હોટલ છોડતી વખતે આ અંગ્રેજી શબ્દસમૂહો ઉપયોગી થશે.
I'd like to check out | હું પ્રસ્થાન કરવા ઈચ્છુ છુ |
I'd like to pay my bill, please | હું મારૂ બિલ ભરવા માગુ છુ |
I think there's a mistake in this bill | મારા વિચારવા મુજબ આ બિલ મા ભુલ છે |
how would you like to pay? | તમે કેવી રીતે ભરવા માગો છો? |
I'll pay … | હું … ભરીશ |
by credit card | ક્રેડિટ કાર્ડ થી |
in cash | રોકડા થી |
have you used the minibar? | શુ તમે મિનિબાર નો ઉપયોગ કર્યો છે? |
we haven't used the minibar | અમે મિનિબાર નો ઉપયોગ કર્યો નથી |
could we have some help bringing our luggage down? | શુ અમારો સામાન નીચે લાવવા કોઈ મદદ કરશે? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 33 નું 61 | |
➔
તમારા નિવાસ દરમ્યાન |
ખાવુ તથા પિવુ
➔ |
do you have anywhere we could leave our luggage? | શુ તમારી પાસે કોઈ જગ્યા છે જ્યા અમે સામાન મૂકી શકીઍ? |
could I have a receipt, please? | મહેરબાની કરીને, મને રસીદ મળશે? |
could you please call me a taxi? | મહેરબાની કરીને, મને ટૅક્સી બોલાવી આપશો? |
I hope you had an enjoyable stay | આશા રાખુ તમારો રહેવાસ આનંદમય હતો |
I've really enjoyed my stay | મે ખરેખર મારા રહેવાસ ને માણ્યો છે |
we've really enjoyed our stay | અમે ખરેખર અમારા રહેવાસ ને માણ્યો છે |