અહીં અમુક અંગ્રેજી શબ્દસમૂહો છે જે તમે શાળા અથવા કોલેજમાં શેનો અભ્યાસ કર્યો તેની ચર્ચા કરવા, અને અન્યોને તેમના શિક્ષણ વિશે પૂછવા માટે ઉપયોગી થશે.
કોલેજ
are you a student? | શું તમે ઍક વિધ્યાર્થી છો? |
what do you study? | તમે શું ભણી રહ્યા છો? |
I'm studying … | હું … ભણી રહ્યો/રહી છુ |
history | ઈતીહાસ |
economics | અર્થશાશ્ત્ર |
medicine | ડાક્ટરી |
where do you study? | તમે ક્યાં ભણો છો? |
which university are you at? | તમે કઈ કોલેજમાં ભણો છો? |
what university do you go to? | તમે કઈ કોલેજમાં જાઓ છો? |
I'm at … | હું …માં છુ |
Liverpool University | લિવરપૂલ કોલેજ |
which year are you in? | તમે કયા વર્ષમાં છો? |
I'm in my … year | હું … વર્ષમાં છું |
first | પ્રથમ |
second | દ્વિતીય |
third | તૃતીય |
final | અંતીમ |
I'm in my first year at university | હું કોલેજના પ્રથમ વર્ષમાં છુ |
do you have any exams coming up? | શું તમારે કોઈ પરીક્ષા આવવાની છે? |
I've just graduated | હું હમણા જ સ્નાતક થયો/થઈ છુ |
I'm doing a masters in … | હું …માં માસ્ટર્સ કરી રહ્યો/રહી છુ |
law | કાયદા |
I'm doing a PhD in … | હું …માં PhD કરી રહ્યો/રહી છુ |
chemistry | રસાયણ શાસ્ત્ર |
did you go to university? | શું તમે કોલેજમાં ગયા છો? |
I didn't go to university | હું કોલેજમાં ગયો/ગઈ નથી |
I never went to university | હું ક્યારેય કોલેજમાં ગયો/ગઈ નથી |
where did you go to university? | તમે કઈ કોલેજમાં ગયા હતા? |
I went to … | હું …માં ગયો/ગઈ હતી |
Cambridge | કેમબ્રીજ |
what did you study? | તમે શું ભણ્યા હતા? |
I studied … | મેં … છે |
maths | ગણીત ભણ્યુ |
politics | રાજનીતિ ભણી |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 10 નું 61 | |
➔
નોકરીઓ |
ધર્મ
➔ |
શાળા
where did you go to school? | તમે કઈ શાળામાં ગયા હતા? |
I went to school in … | હું … શાળામાં ગયો હતો/ગઈ હતી |
Bristol | બ્રિસ્ટૉલ |
I left school at sixteen | મે 16 વર્ષે શાળા છોડી દીધી હતી |
I'm taking a gap year | હું ઍક વર્ષનો વિરામ લઉ છુ |
ભવિષ્યની યોજનાઓ
how many more years do you have to go? | તમારે હજી કેટલા વર્ષ બાકી છે? |
what do you want to do when you've finished? | જ્યારે તમારુ પૂરુ થશે પછી તમે શું કરવાનુ વિચાર્યુ છે? |
get a job | નોકરી મેળવવાનું |
go travelling | પ્રવાસે જવાનું |
I don't know what I want to do after university | મને ખબર નથી કે મારે કોલેજ પછી શું કરવુ છે |