મુળભુત શબ્દસમુહો

અહિયા તમને કેટલાક પ્રાથમિક અંગ્રેજી વાક્યો મળશે જેનો તમે રોજ-બરોજની વાત-ચીતમાં ઉપયોગ કરી શકશો તથા આ વાક્યો તમે કેટલીક નિશાનીમાં પણ જોઈ શકશો.

Yesહા
Noના
maybe અથવા perhapsકદાચ
Pleaseમેહરબાની કરીને
Thanksઆભાર
Thank youતમારો આભાર
Thanks very muchતમારો ખૂબ આભાર
Thank you very muchતમારો ખૂબ ખૂબ આભાર

નીચે કેટલાક વાક્યો છે જેનો ઉપયોગ તમે ત્યારે કરી શકો જ્યારે કોઇી તમારો આભાર વ્યક્ત કરે:

You're welcomeતમારુ સ્વાગત છે
Don't mention itતેનો ઉલ્લેખ ન કરો
Not at allક્યારેય નહી

નમસ્તે તથા આવજો

લોકોને નમસ્તે કહેવાની કેટલીક રીતો:

Hiકેમ છો? (ખાસ્સું અનૌપચારિક)
Helloકેમ છો?
Good morningસુપ્રભાત (મધ્યાહન પહેલાં વપરાતું)
Good afternoonશુભ બપોર (મધ્યાહન અને સાંજના 6 વાગ્યાની વચ્ચે વપરાતું)
Good eveningશુભ સંધ્યા (સાંજના 6 વાગ્યા પછી વપરાતું)

બીજી બાજુ, નીચેની અભિવ્યક્તિઓ, તમે ગુડબાય કહેતી વખતે કેટલીક અલગ વસ્તુઓ તમે કહી શકો છો તે છે:

Byeઆવજો
Goodbyeઆવજો
Goodnightશુભ રાત્રી
See you!ફરી મળીશુ!
See you soon!જલ્દી ફરી મળીશુ!
See you later!ફરી ક્યારેક મળીશુ!
Have a nice day!તમારો દિવસ શુભ રહે!
Have a good weekend!તમારો સપ્તાહનો અંત શુભ રહે!

કોઇનુ ધ્યાન ખેંચવુ તથા માફી માગવી

Excuse meમાફ કરશો (કોઇનું ધ્યાન ખેંચવા માટે, કોઇની આગળ જવા માટે, અથવા દિલગીરી વ્યક્ત કરવા માટે વાપરી શકાય છે)
Sorryમાફ કરશો

જો કોઇી તમારી માફી માગે તો આનો જવાબ તમે આ રીતે આપી શકો:

No problemકાંઈ વાંધો નથી
It's OK અથવા That's OKબરાબર છે
Don't worry about itઍ બાબતમા ચિંતા કરવાની જરૂર નથી

તમારી જાતને સમજાવવી

Do you speak English?તમને અંગ્રેજી બોલતા આવડે છે?
I don't speak Englishમને અંગ્રેજી બોલતા આવડતુ નથી
I don't speak much Englishમને વધુ અંગ્રેજી બોલતા આવડતુ નથી
I only speak very little Englishમને અંગ્રેજી બોલતા ઓછુ આવડે છે
I speak a little Englishહું બહુ ઓછુ અંગ્રેજી બોલી શકુ છુ
Please speak more slowlyથોડુ ધીમે બોલવા વિનંતી
Please write it downમેહરબાની કરીને તે લખો
Could you please repeat that?મેહરબની કરીને તેનુ પુનરાવર્તન કરશો?
I understandમને સમજાય ગયુ
I don't understandમને સમજાતુ નથી

બીજા પ્રાથમિક વાક્યો

I knowમને ખબર છે
I don't knowમને ખબર નથી
Excuse me, where's the toilet?માફ કરશો,શૌચાલય ક્યા છે?
Excuse me, where's the Gents?માફ કરશો,પુરુષો માટે શૌચાલય ક્યા છે?
Excuse me, where's the Ladies?માફ કરશો,મહિલા માટે શૌચાલય ક્યા છે?

ચીજો જે તમે જુઓ છો.

Entranceપ્રવેશ
Exitનિકાસ
Emergency exitઆપાતકાલીન નિકાસ
Pushધક્કો મારવો
Pullખેંચો
Toiletsશૌચાલય
WCશૌચાલય
Gentlemen (ઘણી વખત Gents તરીકે સંક્ષિપ્ત કરવામાં આવતું)પુરૂષ
Ladiesસ્ત્રી
Vacantખાલી
Occupied અથવા Engagedવપરાશમા
Out of orderખરાબ / બગડેલુ
No smokingધુમ્રપાન નિષેધ
Privateખાનગી
No entryપ્રવેશ નિષેધ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો