મોટર ચલાવવી

અહી કેટલાક અંગ્રેજી વાક્યો તથા નિશાનીઑ છે જે તમે ગાડી ચાલવતા હો ત્યારે કામ મા આવી શકે.

can I park here? શું હૂ અહિયા ગાડી ઉભી રાખી શકુ?
where's the nearest petrol station? નજીક મા પેટ્રોલ પંપ ક્યા છે?
how far is it to the next services? ગાડી રિપેર કરવા વાળા કેટલા દૂર છે?
are we nearly there? શું આપણે નજીક છીઍ?
please slow down! મહેરબાની કરી ને ધીમી પાડો
we've had an accident અમારો અકસ્માત થયો હતો
sorry, it was my fault માફ કરશો,તે મારી ભુલ હતી
it wasn't my fault તે મારી ભુલ નતી
you've left your lights on તમે તમારી લાઇટ ચાલુ રાખી છે
have you passed your driving test? શું તમે તમારી વાહન ચાલક ની પરીક્ષા મા ઉત્તીર્ણ થયા?

પેટ્રોલ પંપ ઉપર

how much would you like? તમે કેટલુ લેશો?
full, please મહેરબાની કરી ની પૂરુ ભરશો
£25 worth, please મહેરબાની કરીને £25 આપશો
it takes … તેમાં … ભરાય છે
petrol પેટ્રોલ
diesel ડીસલ
it’s an electric car તે એક ઇલેક્ટ્રીક કાર છે
I'd like some oil હું થોડુ તેલ નાખવાનુ પસંદ કરીશ
can I check my tyre pressures here? શું હું મારા પૈડા ની હવા ની તપાસ કરી શકુ?

યાંત્રિક ખામીઓ

my car's broken down મારી ગાડી બગડી ગઈ છે
my car won't start મારી ગાડી ચાલુ નહી થાય
we've run out of petrol અમારૂ પેટ્રોલ ખલાસ થઈ ગયુ છે
the battery's flat બૅટરી ખલાસ થઈ ગઈ છે
have you got any jump leads? શુ તમારી પાસે કોઈ જંપ લેડ છે?
I've got a flat tyre મારા પૈડા મા પંક્ચર છે
I've got a puncture મારા પૈડા મા પંક્ચર છે
the … isn't working … કામ કરતો નથી
speedometer ઝડપ કાંટો
petrol gauge પેટ્રોલ કાંટો
fuel gauge બળતણ કાંટો
the … aren't working … નથી
brake lights બ્રેક લાઇટ ચાલતી
indicators દિશા સૂચકો ચાલતા
there's something wrong with … … કંઈક ખરાબી છે
the engine ઍંજિનમા
the steering સ્ટિયરિંગમા
the brakes બ્રેકમા
the car's losing oil ગાડી મા થી તેલ બહાર જાય છે

પોલીસ જોડે વાત કરવી

could I see your driving licence? શું હું તમારુ લાઇસેન્સ જોઈ શકુ?
do you know what speed you were doing? શુ તમને ખબર છે તમે કેટલી ઝડ્પ થી જઈ રહ્યા હતા?
are you insured on this vehicle? શું તમારો આ વાહન પર વીમો છે?
could I see your insurance documents? શું હું તમારા વીમાના દસ્તાવેજો જોઇ શકું?
have you had anything to drink? શું તમે કાઇ પીધુ હતુ?
how much have you had to drink? તમારે કેટલું પીવું પડ્યું?
could you blow into this tube, please? મહેરબાની કરી ને આ પાઇપ મા ફુંક મારો

વસ્તુ જે તમે કદાચ જુઓ

Stop ઉભા રહો
Give way રસ્તો આપો
No entry રસ્તો બંધ
One way ઍક રસ્તો
Parking ઉભા રાખવાની જગ્યા
No parking અહિયા ઉભુ રાખવુ નહી
No stopping અહિયા ઉભુ રહેવુ નહી
Vehicles will be clamped વાહનો બાંધી દેવામા આવશે
Keep left ડાબી બાજુ રાખો
Get in lane લાઇન મા આવો
Slow down ધીમા પડો
No overtaking આગળ વધવુ નહી
School શાળા
Low bridge નીચો પુલ
Level crossing રસ્તો પસાર કરવાની જગ્યા
Bus lane બસ ની લાઇન
No through road રસ્તા ઉપર થી નહી
Caution ધ્યાન રાખો
Fog ધુમ્મસ
Diversion ફરી ને જાઓ
Road closed રસ્તો બંધ
Roadworks રસ્તા ઉપર કામકાજ
Accident ahead આગળ અકસ્માત થયેલો છે
Queue ahead આગળ લાઇન છે
Queues after next junction આગળ ના ચાર રસ્તા પછી લાઇન છે
On tow ખેચાણ ગાડી ઉપર
Services સવલતો
Air હવા
Water પાણી
Don't drink and drive દારૂ પીને ચલાવશો નહી
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play