યાત્રા

અહીં કેટલાક સામાન્ય પ્રવાસ અંગે ના અંગ્રેજી વાક્યો છે જે તમને ઉપયોગી થશે.

where's the ticket office? ટિકેટ કચેરી ક્યા છે?
where do I get the … to Southampton from? મને સાઉથૅંપ્ટન માટે … ક્યાં થી મળશે?
bus બસ
train ટ્રેન
ferry બોટ
what time's the next … to Portsmouth? પોર્ટ્સમાઉત માટે બીજી … ક્યારે છે?
bus બસ
train ટ્રેન
ferry બોટ
this … has been cancelled આ … છે
bus બસ રદ્દ કરવામાં આવી
train ટ્રેન રદ્દ કરવામાં આવી
flight વિમાન રદ્દ કરવામાં આવ્યુ
ferry બોટ રદ્દ કરવામાં આવી
this … has been delayed આ … છે
bus બસ મોડી થઈ
train ટ્રેન મોડી થઈ
flight વિમાન મોડુ થયુ
ferry બોટ મોડી થઈ
have you ever been to …? તમે ક્યારેય … ગયા છો?
Italy ઇટલી
yes, I went there on holiday હા, હું ત્યા રજાઓ મા ગયો હતો
no, I've never been there ના, હું ત્યા ક્યારેય ગયો નથી
I've never been, but I'd love to go someday હું ત્યા ક્યારેય ગયો નથી, પણ મને ચોક્કસ જવુ ગમશે
how long does the journey take? પ્રવાસ મા કેટલો ટાઇમ લાગશે?
what time do we arrive? આપણે કેટલા વાગે આવીશુ?
do you get travel sick? શું તમે પ્રવાસ મા માંદા પડ્યા છો?
have a good journey! તમારી યાત્રા શુભ રહે?
enjoy your trip! પ્રવાસ મા મજા કરજો!

ટ્રાવેલ ઍજેંટ ની કચેરી મા

I'd like to travel to … મને … જવુ ગમશે
Spain સ્પેઇન
I'd like to book a trip to … હું …નો પ્રવાસ આરક્ષીત કરવા માંગુ છુ
Berlin બેર્લિન
how much are the flights? વિમાન પ્રવાસ ની કિંમત શુ છે?
do you have any brochures on …? … માટે તમારી પાસે કોઈ પુસ્તિકાઓ છે?
Switzerland સ્વિટ્જ઼ર્લૅંડ
do I need a visa for …? શું મારે … વીઝા જોઈશે?
Turkey ટર્કી માટે
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play