મોટાભાગના યુકેના શહેરોમાં એક પ્રવાસન માહિતી ઓફિસ હોય છે જ્યાં તમે હોટેલ્સ, રેસ્ટોરાં અને મનોરંજન સહિત મુલાકાતી સુવિધાઓની એક સમગ્ર શ્રેણી વિશે આ શબ્દસમૂહોનો ઉપયોગ કરીને જાણી શકો છો.
આવાસ શોધવો
we're looking for accommodation | અમે રહેવા માટે જગ્યા ગોતિઍ છે |
we need somewhere to stay | અમારે ક્યાક્ તો રહેવુ પડશે |
do you have a list of …? | શુ તમારી પાસે …ની યાદી છે? |
hotels | હોટલો |
B&Bs; (bed and breakfasts નું સંક્ષિપ્ત) | સુવાનુ તથા નાસ્તો આપતી હોટલો |
youth hostels | જુવાનો માટેના છાત્રાલય |
campsites | કેમ્પ સાઇટ |
what sort of accommodation are you looking for? | તમને કયા પ્રકારનુ રહેઠાણ જોઈશે? |
can you book accommodation for me? | શુ તમે મારા માટે આવાસ આરક્ષિત કરી શકશો? |
આસપાસ જવું
do you have a map of the …? | શુ તમારી પાસે …નો નકશો છે? |
city | શહેર |
town | નગર |
where's the …? | … ક્યાં છે? |
city centre | સીટી સેન્ટર |
art gallery | સાંસ્કૃતીક કેન્દ્ર |
museum | સંગ્રહસ્થાન |
main shopping area | મુખ્ય ખરીદી બજાર |
market | બજાર |
railway station | રેલવે સ્ટેશન |
what's the best way of getting around the city? | શહેર મા ફરવાનો સૌથી સરસ રસ્તો કયો છે? |
where can I hire a car? | હું ક્યાથી ઍક ગાડી ભાડે કરી શકુ? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 42 નું 61 | |
➔
ગામમાં |
ટપાલ કચેરીમાં
➔ |
ઘટનાઓ અને પ્રવૃત્તિઓ
what are you interested in? | તમને શૅમા રસ છે? |
are there any … on at the moment? | અત્યારે ક્યાય કોઈ … ચાલે છે? |
exhibitions | પ્રદર્શન |
cultural events | સાંસ્કૃતીક પ્રવૃતિઓ |
sporting events | રમત ગમતની પ્રવૃતિઓ |
are there any …? | શુ અહિયા કોઈ … છે |
excursions | હરવા-ફરવાની જગ્યા |
tours | પ્રવાસો |
day trips | ઍક દિવસનો પ્રવાસ |
is there a city tour? | શુ કોઈ શહેર યાત્રા છે? |
could you tell us what's on at the …? | શું તમે અમને કહી શકશો કે …માં શું છે? |
cinema | સિનેમા |
theatre | થિયેટર |
concert hall | સંગીતના હૉલ |
opera house | ઓપેરા હાઉસ |
can I book tickets here? | શુ હું અહિયા ટિકેટ આરક્ષિત કરવી શકુ? |
do you have any brochures on …? | શુ તમારી પાસે … માટે કોઈ પત્રિકા છે? |
local attractions | સામાન્ય આકર્ષણ |
can you recommend a good restaurant? | શુ તમે કોઈ સારી રેસ્ટોરેંટ કહી શકો? |