અહી કેટલાક સામાન્ય અંગ્રેજી પ્રતિભાવ આપેલા છે, જેનો તમે રોજ બરોજની વીવિધ પરિસ્થિતિમા ઉપયોગ કરી શકશો.
| OK | બરાબર |
| of course | કેમ નહી |
| of course not | જરાય નહી |
| that's fine | ચાલશે |
| that's right | સાચુ છે |
| sure | જરૂર |
| certainly | અવશ્ય |
| definitely | ચોક્કસ પણે |
| absolutely | ઍક્દમ |
| as soon as possible | જેટલુ બને આટલૂ જલ્દી |
| that's enough | આટલૂ બસ છે |
| it doesn't matter | તેનાથી કાઇ ફરક પડતો નથી |
| it's not important | ઍ આટલૂ મહત્વનુ નથી |
| it's not serious | તે ગંભીર નથી |
| it's not worth it | તે આટલૂ કીમતી નથી |
| I'm in a hurry | હું ઉતાવળમા છુ |
| I've got to go | મારે જવુ પડશે |
| I'm going out | હું બહાર જાઉ છુ |
| sleep well | સારી ઉંઘ લેજો |
| same to you! | તમે પણ |
| me too | હું પણ |
| not bad | ખરાબ નથી |
| I like … | મને … ગમે છે |
| him | પેલો |
| her | પેલી |
| it | પેલુ |
| I don't like … | મને … ગમતો નથી |
| him | ગમતો નથીપેલો |
| her | ગમતો નથીપેલી |
| it | ગમતો નથીપેલુ |
આભાર તથા માફી
| thanks for your … | તમારી/તમારા … આભાર |
| help | મદદ માટે |
| hospitality | આગતા- સ્વાગતા માટે |
| ઈ-મેલ માટે | |
| thanks for everything | તમામ માટે આભાર |
| I'm sorry | મને ખેદ છે |
| I'm really sorry | મને ખરેખર ખેદ છે |
| sorry I'm late | માફ કરશો, હું મોડો છુ |
| sorry to keep you waiting | તમને રાહ જોવડાવા બદલ માફ કરશો. |
| sorry for the delay | મોડુ કરવા બદલ માફ કરશો |
પ્રતિભાવો
| look! | જુઓ! |
| great! | ઘણુ સરસ! |
| come on! | ચાલને યાર! |
| only joking! અથવા just kidding! | ખાલી મજાક કરુ છુ! |
| bless you! | આશીર્વાદ! (છીંક પછી) |
| that's funny! | ઘણુ હાસ્યસ્પદ! |
| that's life! | આજ તો જિંદગી છે! |
| damn it! | જવા દે યાર! |
સૂચનાઓ
| come in! | અંદર આવો |
| please sit down | મેહરબાની કરીને બેસો |
| could I have your attention, please? | શું તમે અહી ધ્યાન આપશો? |
| let's go! | ચાલો જઈઍ! |
| hurry up! | જલ્દી કરો! |
| get a move on! | ઝડપ કરો! |
| calm down | શાંતી રાખો |
| steady on! | સ્થિર રહો! |
| hang on a second | એક સેકેંડ ઉભા રહો |
| hang on a minute | એક મિનિટ ઉભા રહો |
| one moment, please | મેહરબાની કરશો, એક સેકેંડ |
| just a minute | ફક્ત એક મિનિટ |
| take your time | તમારો સમય લો |
| please be quiet | મેહાબાની કરીને શાંતિ રાખો |
| shut up! | ચૂપ રહો |
| stop it! | બંધ કરો |
| don't worry | ચિંતાના કરશો |
| don't forget | ભૂલશો નહી |
| help yourself | તમારી જાતને મદદ કરો |
| go ahead | આગળ જાઓ |
| let me know! | મને જણાવજો! |
જો તમારે કોઈને દરવાજામા તમારી પહેલા જવા દેવા હોય તો નમ્રતા થી કહો:
| after you! | તમારા પછી! |
સ્થળને લગતા શબ્દો
| here | અહીં |
| there | ત્યાં |
| everywhere | બધે |
| nowhere | ક્યાંય નહીં |
| somewhere | ક્યાંક |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 2 નું 61 | |
|
➔
મુળભુત શબ્દસમુહો |
આપાતકાલીન
➔ |
સામાન્ય સવાલો
| where are you? | તમે ક્યાં છો? |
| what's this? | આ શું છે? |
| what's that? | પેલુ શું છે? |
| is anything wrong? | કઈં ખોટુ છે? |
| what's the matter? | મામલો શું છે? |
| is everything OK? | બધુ બરાબર છે? |
| have you got a minute? | તમારી પાસે એક મિનિટનો સમય છે? |
| have you got a pen I could borrow? | તમારી પાસે પેન છે જે હું ઉછીની લઈ શકુ? |
| really? | ખરેખર? |
| are you sure? | શુ તમે ચોક્કસ છો? |
| why? | કેમ? |
| why not? | કેમ નહી? |
| what's going on? | શુ ચાલી રહ્યુ છે? |
| what's happening? | શુ ચાલી રહ્યુ છે? |
| what happened? | શું થયુ? |
| what? | શું? |
| where? | ક્યાં? |
| when? | ક્યારે? |
| who? | કોણ? |
| how? | કેવી રીતે? |
| how many? | કેટલા? |
| how much? | કેટલું? |
શુભકામના તથા પ્રેરણાદાયક વાક્યો
| congratulations! | શુભકામના |
| well done! | ઘણુ સરસ! |
| good luck! | શુભેચ્છા! |
| bad luck! | સારુ નસીબ |
| never mind! | કાઇ વાંધો નહી! |
| what a pity! અથવા what a shame! | કેટલુ ખરાબ! |
| happy birthday! | જન્મદિવસ મુબારક! |
| happy New Year! | નવુ વરસ મુબારક! |
| happy Easter! | ઈસ્ટર મુબારક! |
| happy Christmas! અથવા merry Christmas! | નાતાલની શુભકામના! |
| happy Valentine's Day! | વૅલિંટાઇન દિવસ મુબારક! |
| glad to hear it | સંભળીને આનંદ થયો! |
| sorry to hear that | સંભળીને દુખ થયુ! |
જરૂરીયાતો તથા ભાવનાઓ વ્યક્ત કરવી
| I'm tired | હું થાકી ગયો છુ |
| I'm exhausted | હું ઘણો થાકી ગયો છુ |
| I'm hungry | મને ભૂખ લાગી છે |
| I'm thirsty | મને તરસ લાગી છે |
| I'm bored | હું કંટાળી ગયો છુ |
| I'm worried | હું ચિંતામા છુ |
| I'm looking forward to it | હું તેની રાહ જોઈ રહ્યો/રહી છુ |
| I'm in a good mood | હું સારા મૂડમા છુ |
| I'm in a bad mood | હું ખરાબ મૂડમા છુ |
| I can't be bothered | મને કાઇ પડી નથી આવુ નથી |
લોકોને આવકારવાના તથા વિદાય કરવાના અન્ય રસ્તા
| welcome! | પધારો! |
| welcome to … | પધારો … |
| England | ઇંગ્લેંડમા |
| long time, no see! | ઘણા વખત થી દેખાયા નથી. |
| all the best! | તમને શુભકામના! |
| see you tomorrow! | કાલે મળીઍ! |
પ્રતિભાવો પુછવા તથા દર્શાવવા
| what do you think? | તમને શુ લાગે છે? |
| I think that ... | મને આવુ લાગે છે કે … |
| I hope that ... | હુ આશા રાખુ છુ કે … |
| I'm afraid that ... | મને ડર છે કે … |
| in my opinion, ... | મારા મત પ્રમાણે … |
| I agree | હું સહમત છુ |
| I disagree અથવા I don't agree | હું સહમત નથી |
| that's true | ઍ સાચુ છે |
| that's not true | ઍ સાચુ નથી |
| I think so | હું ધારુ છુ |
| I don't think so | હું એમ નથી વિચારતો |
| I hope so | હું આશા રાખુ છુ |
| I hope not | હું આશા રાખું છું કે તે ન થાય |
| you're right | તમે સાચા છો |
| you're wrong | તમે ખોટા છો |
| I don't mind | મને કાઇ ફરક નથી પડતો |
| it's up to you | ઍ તમારા ઉપર છે |
| that depends | ઍ આધાર રાખે છે |
| that's interesting | ઍ ઘણુ રસપ્રદ છે |
| that's funny, ... | ઘણુ આશ્ચર્યજનક,… |

