અહી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમે વાળદ ની ત્યા વાળ ક્પાવા જાઓ કે કલર કરાવા જાઓ ત્યારે કામ લાગશે.
| I'd like a haircut, please | મારે વાળ ક્પાવા છે |
| do I need to book? | શુ મારે આરક્ષણ કરાવવુ પડશે? |
| are you able to see me now? | શુ તમે હવે મને જોઈ શકો છો? |
| would you like to make an appointment? | શુ તમે આરક્ષણ કરવા માગો છો? |
| would you like me to wash it? | શુ તમે આવુ ઈચ્છો છો કે હું તેને ધોવુ? |
| what would you like? | તમને શુ ગમશે? |
| how would you like me to cut it? | હું કેવી રીતે કાપુ તો તમને ગમશે? |
| I'll leave it to you | હું ઍ તમારા ઉપર છોડુ છુ |
| I'd like … | મારે … છે |
| a trim | ટ્રિમ કરાવવા |
| a new style | નવી સ્ટઈલ કરાવવી |
| a perm | પર્મ કરાવવા |
| a fringe | ફ્રિંજ કરાવવા |
| some highlights | થોડો કલર કરાવવા |
| it coloured | કલર કરાવા |
| just a trim, please | મહેરબાની કરીને, ફક્ત ટ્રિમ |
| how short would you like it? | તમારે તેને કેટલા નાના કરવા છે? |
| not too short | વધુ નાના નહી |
| quite short | ખૂબ નાના |
| very short | ઘણા નાના |
| grade one | ગ્રેડ એક (3mm ની લંબાઈ સુધી શેવ કરેલુ) |
| grade two | ગ્રેડ બે (6mm ની લંબાઇ સુધી શેવ કરેલુ) |
| grade three | ગ્રેડ ત્રણ (9mm ની લંબાઇ સુધી શેવ કરેલુ) |
| grade four | ગ્રેડ ચાર (12mm ની લંબાઇ સુધી શેવ કરેલુ) |
| completely shaven | સંપૂર્ણ રીતે શેવ કરેલું |
| do you have a parting? | શુ તમે પાથી પાડો છો? |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 45 નું 61 | |
|
➔
બૅંકમાં |
ઘર દલાલ પાસે
➔ |
| square at the back, please | ક્રુપા કરી, પાછળથી ચોરસ રાખજો |
| tapered at the back, please | ક્રુપા કરી, પાછળ ઓછા વાળ રાખજો |
| that's fine, thanks | આભાર, તે બરાબર છે |
| what colour would you like? | તમને કયો કલર ગમશે? |
| which of these colours would you like? | આમથી કયો રંગ તમને ગમશે? |
| would you like it blow-dried? | તમે બ્લો-ડ્રાય કરાવું ગમશે? |
| could you trim my beard, please? | મહેરબાની કરીને, શુ તમે મારી દાઢી ટ્રિમ કરશો? |
| could you trim my moustache, please? | મહેરબાની કરીને, મારી મુછ ટ્રિમ કરશો? |
| would you like anything on it? | તમને આની ઉપર કાઈ જોઈઍ? |
| a little wax | થોડુ વૅક્સ |
| some gel | થોડુ જેલ |
| some hairspray | થોડુ હેરસ્પ્રે |
| nothing, thanks | આભાર, કાઇ નહી |
| how much do I owe you? | મારે તમને કેટલા ચૂકવવાના છે? |
તમે જોઈ શકશો તે વસ્તુઓ
| Hairdressers | હેરડ્રેસર |
| Barbers | વાળંદ |

