આ વિભાગમાંના શબ્દસમૂહો તમને તમારી સંગ્રહાલય અને આર્ટ ગેલેરીની મુલાકાતોનો તમે આનંદ લો તે માટે મદદ કરશે.
આગમન વખતે
how much is it to get in? | અંદર પ્રવેશ ના કેટલા છે? |
is there an admission charge? | શુ કોઈ પ્રવેશ ફી છે? |
only for the exhibition | ફક્ત પ્રદર્શન માટે |
what time do you close? | તમે કેટલા વાગે બંધ કરો છો? |
the museum's closed on Mondays | સંગ્રહસ્થાન સોમવારે બંધ હોય છે |
can I take photographs? | શુ હું ફોટા પાડી શકુ? |
would you like an audio-guide? | શુ તમને માર્ગદર્શન જોઈશે? |
are there any guided tours today? | શુ આજે કોઈ માર્ગદર્શિત યાત્રા છે? |
what time does the next guided tour start? | હવે પછીની માર્ગદર્શિત યાત્રા કેટલા વાગે ચાલુ થશે? |
where's the cloakroom? | બાથરૂમ ક્યા છે? |
we have to leave our bags in the cloakroom | અમારે અમારો સમાન રૂમ મા મુકવો પડશે |
do you have a plan of the museum? | શુ તમારી પાસે સંગ્રહસ્થાન નો પ્લાન છે? |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 52 નું 61 | |
➔
નાઇટક્લબમાં |
સ્વાસ્થય
➔ |
સંગ્રહસ્થાન કે ગેલેરી ની અંદર
who's this painting by? | આ ચિત્ર કોનુ છે? |
this museum's got a very good collection of … | આ સંગ્રહસ્થાનમાં …નો ઘણો સારસ સંગ્રહ છે |
oil paintings | ઓઈલ પેઈન્ટીંગ |
watercolours | પાણીના રંગો |
portraits | પૉટ્રેટ |
landscapes | લૅંડસ્કૅપ |
sculptures | મૂર્તિઓ |
ancient artifacts | જૂના સામાન |
pottery | ઘડા |
do you like …? | તમને … ગમે છે? |
modern art | આધુનિક કલા |
classical paintings | જૂના ચિત્રો |
impressionist paintings | પ્રભાવવાદી ચિત્રો |
વસ્તુઓ જે તમે કદાચ જુઓ
Free admission | પ્રવેશ મફત |
No photography | ફોટા પાડવા નહી |
Cloakroom | સામાન મૂકવાની જગ્યા |
Café | કેફે |
Gift shop | ભેટ ની દુકાન |