સાથે ફરવુ તથા પ્રેમ કરવો

અહીં પ્રેમ માટે કેટલાક અંગ્રેજી વાક્યો આપેલા છે. જો તમારે કોઈને બહાર લઈ જવા મટે અંગ્રેજીમાં કેવી રીતે પૂછવુ તે શીખવુ હોય, અથવા તમારી સ્ત્રિમિત્ર કે પુરુષમીત્રને પ્રભાવિત કરવા માટે કોઈ પ્રેમભર્યા વાક્યો જોઈતા હોય તો તમને જોઈતુ હોય તે બધુ અહીં મળશે.

શરૂઆત કરવી

can I buy you a drink? શું હું તમારા માટે કોઈ પીણું લાવી શકુ?
would you like a drink? શું તમે કોઈ પીણું લેવાનું પસંદ કરશો?
can I get you a drink? શું હુ તમને ઍક પીણું લાવી આપુ?
are you on your own? શું તમે ઍકલા જ છો?
would you like to join us? શું તમે અમારી સાથે જોડાવાનું પસંદ કરશો?
do you mind if I join you? તમને વાંધો ન હોય તો શું હું તમારી સાથે જોડાઈ શકુ?
do you mind if we join you? તમને વાંધો ન હોય તો શું અમે તમારી સાથે જોડાઈ શકિઍ?
do you come here often? શું તમે અહિયા હંમેશા આવો છો?
is this your first time here? શું તમે અહીં પહેલી વાર આવ્યા છો?
have you been here before? શું તમે અહીં પહેલા આવી ચૂક્યા છો?
would you like to dance? શું તમે ડાન્સ કરવાનુ પસંદ કરશો?

કોઈને બહાર લઈ જવા માટે પુછવુ

do you want to go for a drink sometime? શું કોઈ વાર તમે બહાર આવાનુ પસંદ કરશો?
I was wondering if you'd like to go out for a drink sometime હું વિચારતો હતો/વિચારતી હતી કે શું તમે કોઈ વાર બહાર આવવાનું પસંદ કરશો
if you'd like to meet up sometime, let me know! જો તમને કોઈ વાર મળવાનું મન થાય તો મને જણાવજો!
would you like to join me for a coffee? શું તમે મારી સાથે કૉફી પીવા જવાનું પસંદ કરશો?
do you fancy getting a bite to eat? શું તમે કંઈ ખાવાનું પસંદ કરશો?
do you fancy lunch sometime? શું તમે કોઈ દીવસ બપોરનું ભોજન મારી સાથે લેવાનું પસંદ કરશો?
do you fancy dinner sometime? શું તમે કોઈ દીવસ રાતનું ભોજન મારી સાથે લેવાનુ પસંદ કરશો?
do you fancy going to see a film sometime? શું તમે કોઈ દીવસ પિક્ચર જોવાનું પસંદ કરશો?
that sounds good વાત તો સારી છે
I'd love to! ચોક્ક્સ!
sorry, I'm busy માફ કરશો, હું વ્યસ્ત છુ
sorry, you're not my type! માફ કરશો, તમે મારી પસંદગી મુજબ નથી!
here's my number આ મારો નંબર છે
what's your phone number? તમારો ફોન નંબર શું છે?
could I take your phone number? શું હું તમારો ફોન નંબર લઈ શકુ?

વખાણ

you look great તમે સરસ દેખાવ છો
you look very nice tonight આજની રાતે તમે ઘણા સુંદર દેખાઈ રહયા છો
I like your outfit મને તમારો પોષક ગમ્યો
you're beautiful તમે ઘણા સુંદર છો (સ્ત્રીને કહેવા માટે)
you're really good-looking તમારો દેખાવ ખરેખર સરસ છો
you're really sexy તમે ખરેખર કામુક છો
you've got beautiful eyes તમારી આંખો ખરેખર સુંદર છે
you've got a great smile તમારુ સ્મિત ઘણુ જ સરસ છે
thanks for the compliment! વખાણ માટે આભાર!

બહાર જતી વખતે

what do you think of this place? આ જગ્યા વિશે તમારો શું વિચાર છે?
shall we go somewhere else? શું આપણે કોઈ બીજી જગ્યાઍ જવુ છે?
I know a good place હું ઍક સારી જગ્યા વિશે જાણૂ છુ
can I kiss you? હું તમને ચુંબન કરી શકુ?
can I walk you home? શું હું તમારી સાથે ઘર સુધી ચાલી શકુ?
can I drive you home? શું હું તમને ઘર સુધી મૂકી જાઉ?
would you like to come in for a coffee? શું તમે કૉફી માટે અંદર આવવાનું પસંદ કરશો?
would you like to come back to mine? શું તમે મારા ઘરે આવવાનું પસંદ કરશો?
thanks, I had a great evening આભાર, તમારી સાથે ઘણી સુંદર સાંજ પસાર થઈ
when can I see you again? હું તમને ફરી ક્યારે મળી શકુ?
give me a call! મને ફોન કરજો!
I'll call you હું તમને ફોન કરીશ

ભાવનાઓ વિશે વાત કરવી

what do you think of me? તમે મારા વિશે શું વિચારો છો?
I enjoy spending time with you મને તમારી સાથે સમય પસાર કરવો ગમે છે
I find you very attractive મને તમે ઘણા આકર્ષક લાગો છો
I like you મને તમે ગમો છો
I like you a lot મને તમે ઘણા જ ગમો છો
I'm crazy about you હું તમારી પાછળ પાગલ છુ
I love you! હું તમને પ્રેમ કરુ છુ!
will you marry me? શું તમે મારી સાથે લગન કરશો?
I miss you હું તમને યાદ કરુ છુ
I've missed you મેં તમને ખૂબ યાદ કર્યા

શારિરીક સંબંધો

do you have any condoms? શું તમારી પાસે કોંડમ્સ છે?

શારીરિક જાણકારી

I'm … હું … છુ
straight સામાન્ય
gay ગે
bisexual બાયસેક્સ્યુઅલ
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો