અહિયા સામાન્ય વાતચીત માટે અમુક વાક્યો છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.
કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે
How are you? | તમે કેમ છો? |
How's it going? | કેવુ ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક) |
How are you doing? | કેવુ ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક) |
How's life? | જીંદગી કેવી ચાલે છે? (ખાસ્સું અનૌપચારિક) |
How are things? | બાકી બધુ કેમ છે? (ખાસ્સું અનૌપચારિક) |
I'm fine, thanks | હુ મજામા છુ, આભાર |
I'm OK, thanks | હુ બરાબર છુ, આભાર |
Not too bad, thanks | બહુ ખરાબ નહીં, આભાર |
Alright, thanks | બરાબર, આભાર |
Not so well | બહુ સારુ નથી |
How about you? | તમારે કેવુ ચાલે? |
And you? | અને તમે? |
And yourself? | અને તમે? |
કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે
What are you up to? | તમે શુ કરવા જઈ રહ્યા છો? |
What have you been up to? | તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? |
Working a lot | ઘણુ કામ કરી રહ્યો હતો |
Studying a lot | ઘણુ ભણી રહ્યો હતો |
I've been very busy | હુ ઘણો વ્યસ્ત હતો |
Same as usual | બસ ઍમ નુ ઍમ જ છે |
not much અથવા not a lot | કંઈ ખાસ નહી |
I've just come back from … | હુ … હમણા જ પાછો આવ્યો છુ |
Portugal | પોર્ટુગલથી |
કોઈ ક્યા છે તે પુછવા માટે
Where are you? | તમે ક્યા છો? |
I'm … | હું … |
at home | ઘરે છુ |
at work | કામ ઉપર છુ |
in town | ગામમાં છુ |
in the countryside | અંતરિયાળ વીસ્તારોમાં છુ |
at the shops | દુકાને છુ |
on a train | ટ્રેનમાં છુ |
at Peter's | પીટરના ઘરે છુ |
કોઈ ના પ્લાન વિષે પુછવા માટે
Do you have any plans for the summer? | તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? |
What are you doing for …? | તમે … શું કરી રહ્યા છો? |
Christmas | નાતાલમાં |
New Year | નવા વર્ષમાં |
Easter | ઈસ્ટરમાં |