સૂપરમાર્કેટમાં

આયી કેટલાક અંગ્રેજી વાક્યો છે જે તમને સૂપરમાર્કેટ મા ખરીદી કરતી વખતે કામ લાગશે.

વસ્તુઓ માટે પુછવુ અને તે શોધવી

could you tell me where the … is? શુ તમે મને કહી શકશો … ક્યાં છે?
milk દૂધ
bread counter બ્રેડનુ કાઉંટર
meat section માંસનો વિભાગ
frozen food section ઠંડી કરેલી વસ્તુઓનો વિભાગ
are you being served? શુ તમને કોઈ સર્વિસ કરી રહ્યુ છે?
I'd like … હું … લેવાનુ પસંદ કરીશ
that piece of cheese ચીઝનો ટુકડો
a slice of pizza પીઝાનો ટુકડો
six slices of ham ડુક્કરના માંસના છ ટુકડા
some olives થોડા ઑલિવ
how much would you like? તમે કેટલુ લેવાનુ પસંદ કરશો?
300 grams 300 ગ્રામ
half a kilo અડધો કિલો
two pounds બે પાઉંડ (ઍક પાઉંડ = 450 ગ્રામ લગભગ) (1 પાઉંડ લગભગ 450 ગ્રામ્સ છે)

બહાર નીકળતી વખતે

that's £32.47 તેના £32.47
could I have a carrier bag, please? મહેરબાની કરીને મને થેલી મળશે?
could I have another carrier bag, please? મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે?
do you need any help packing? તમને પૅકિંગ મા કાઇ મદદ જોઈશે?
do you have a loyalty card? શુ તમારી પાસે કાયમી ગ્રાહક વાળુ કાર્ડ છે?

વસ્તુઓ જે તમે કદાચ જુઓ

Checkout બહાર જવુ
8 items or less આઠ ગણુ અથવા ઓછુ
Basket only ખાલી ટોપલિ
Cash only ફક્ત રોકડા
Best before end આ સમય પહેલા સારુ
Use by આના પહેલા વાપરો
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

મોબાઈલ એપ

એન્ડ્રોઈડ ઉપકરણો માટે અમારી એવોર્ડ વિજેતા ઇંગલિશ શબ્દસમૂહ માર્ગદર્શનની એપ્લિકેશનમાં અવાજ સાથે 6000 ઉપયોગી શબ્દસમૂહો અને શબ્દોનો સમાવેશ થાય છે.

Get it on Google Play

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો