જો તમારી પાસે કોઈપણ વ્યક્તિગત વસ્તુઓ હોય કે જેનું સમારકામ અથવા સફાઈ કરવાની જરૂર હોય તો, આ શબ્દસમૂહો મદદરૂપ થશે.
સામાન્ય સમારકામ
| do you know where I can get my … repaired? | શુ તમને ખબર છે, હું … ક્યા રિપેર કરવી શકુ? |
| phone | મારો ફોન |
| watch | મારી ઘડિયાળ |
| camera | કૅમરા |
| shoes | મારા બૂટ |
| the screen’s broken | સ્ક્રીન તૂટેલી છે |
| there's something wrong with … | …માં કાઇ ખામી છે |
| my watch | મારી ઘડિયાળ |
| this radio | આ રેડિયા |
| do you do … repairs? | શુ તમે … રિપેર કરો છો? |
| television | ટી. વી |
| computer | કંપ્યૂટર |
| laptop | લૅપટૉપ |
| how much will it cost? | તેનો કેટલો ખર્ચો થશે? |
| when will it be ready? | તે ક્યારે તૈયાર થઈ જશે? |
| how long will it take? | તેને કેટલો સમય લાગશે? |
| I can do it straight away | હૂ તેને તરત જ કરી શકીશ |
| it'll be ready … | તે … તૈયાર થઈ જશે |
| by tomorrow | કાલ સુધીમા |
| next week | આવતા અઠવાડિયે |
| I won't be able to do it for at least two weeks | હું તેને ઓછામા ઓછા બે અઠવાડિયા સુધી નહી કરી શકુ |
| are you able to repair it? | શુ તમે તેને રિપેર કરી શકશો? |
| we can't do it here | અમે તેને અહિયા નહી કરી શકીઍ |
| we're going to have to send it back to the manufacturers | આપણે તેને ઉત્પાદક પાસે પાછુ મોકલવુ પડશે |
| it's not worth repairing | તે રિપેર કરવા યોગ્ય નથી |
| my watch has stopped | મારી ઘડિયાળ બંધ થઈ ગઈ છે |
| can I have a look at it? | શુ હું તેને જોઈ શકુ? |
| I think it needs a new battery | મારા મત મુજબ તેમા નવી બૅટરીની જરૂર છે |
| I've come to collect my … | હું … લેવા આવ્યો/આવી છુ |
| watch | મારી ઘડિયાળ |
| computer | મારૂ કંપ્યૂટર |
ફોટા પાડવાની કલા
| could you print the photos on this memory card for me? | શું તમે મારા માટે ફોટોઝને આ મેમરી કાર્ડ પર પ્રિંટ કરી શકો છો? |
| could you print the photos on this memory stick for me? | શું તમે મારા માટે ફોટોઝને આ મેમરી સ્ટીક પર પ્રિંટ કરી શકો છો? |
| would you like matt or gloss prints? | તમે મૅટ પ્રિન્ટ પસંદ કરશો કે ગ્લોસ? |
| what size prints would you like? | તમને ક્યા માપની પ્રિંટ્સ ગમશે? |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 40 નું 61 | |
|
➔
કપડાની ખરીદી |
ગામમાં
➔ |
ધોબી પાસે
| could I have this suit cleaned? | શુ મને આ સૂટ સાફ થઈને મળશે? |
| how much do you charge for a shirt? | ઍક શર્ટના તમે કેટલા લો છો? |
અહિયા કેટલાક વાક્યો છે જે તમને કોઈ પૅંટ આલ્ટર કરાવવુ હાય ત્યારે કામ મા આવશે. યાદ રાખો કે ઍક ઈંચ આટલે લગભગ 2.5 cm થી થોડુ વધારે
| could you take these trousers up an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ ઉંચુ કરી આપશો? |
| could you take these trousers down an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ નીચુ કરી આપશો? |
| could you take these trousers in an inch? | શુ તમે આ પૅંટ ઍક ઈંચ અંદર વાળી આપશો? |
| could you take these trousers out two inches? | શુ તમે આ પૅંટ બે ઈંચ બહાર વાળી આપશો? |
ચાવી બનાવવી તથા જૂતા નુ સમારકામ
| could I have these shoes repaired? | શુ મને આ જુતા રિપેર કરીને મળશે? |
| could you put new … on these shoes for me? | શુ તમે મને આ જૂતામાં … નાખી આપશો? |
| heels | નવી ઍડી |
| soles | નવા તળીયા |
| could I have this key cut? | શુ મને આ ચાવી કાપી આપશો? |
| could I have these keys cut? | શુ મને આ ચાવીઓ કાપી આપશો? |
| I'd like one copy of each of these, please | મહેરબાની કરીને, મને આ બધાની ઍક નકલ જોઈશે |
| could I have a key ring? | શું મને કી-ચેન મળશે? |

