સ્વાસ્થય

તમે તમારા આરોગ્ય વિશે વાત કરતી વખતે આ અંગ્રેજી શબ્દસમૂહોને મદદરૂપ પામી શકો છો.

લક્ષણો કહેવા

What's the matter?વાત શુ છે?
I'm not feeling wellમારી તબીયત સારી નથી
I'm not feeling very wellમને કાઇ સારુ લાગી રહ્યુ નથી
I feel illમને લાગે છે કે હું માંદો છુ
I feel sickમને લાગે છે કે હું માંદો છુ
I've cut myselfમને કાપો પડ્યો છે
I've got a headacheમને માથુ દુખે છે
I've got a splitting headacheમને ખૂબ જ માથુ દુખે છે
I'm not wellમને ઠીક નથી
I've got fluમને શરદી છે
I'm going to be sickહું બીમાર પડવાનો છુ
I've been sickહું બીમાર છુ
I've got a pain in my …મને …માં દુખાવો છે
neckગરદન
My … are hurtingમારા … દુખે છે
feetપગ
kneesઘુટણ
My back hurtsમારી કમર દુખે છે

બીજા ઉપયોગી વાક્યો

Have you got any …?શું તમારી પાસે … છે?
painkillersપીડાનાશક
paracetamolપરસેટામોલ
aspirinઆસ્પ્રિન
plastersપાટો
How are you feeling?તમને કેવુ લાગે છે?
Are you feeling alright?તમને બરાબર લાગે છે?
Are you feeling any better?તમને કઈ સારુ લાગે છે?
I hope you feel better soonહું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય
Get well soon!જલ્દી સારા થઈ જાઓ!
I need to see a doctorમારે ડૉક્ટર ને મળવુ પડશે
I think you should go and see a doctorમારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ
Do you know a good …?શું તમે કોઈ સારા …ને જાણો છો?
doctorડૉક્ટર
dentistદાંતના ડૉક્ટર
Do you know where there's an all-night chemists?શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો?
sound

આ પાના પરના દરેક અંગ્રેજી શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.