બ્રિટિશ લોકો હવામાન વીષે વાત કરવાના શોખીન હોય છે, અહિયા કેટલાક વાક્યો આપ્યા છે જે તમને ઉપયોગી થશે.
હવામાન ની પરીસ્થિતિઓ
what's the weather like? | હવામાન કેવુ છે? |
it's … | … |
sunny | તડકો છે |
cloudy | વાદળીયુ છે |
windy | પવન છે |
foggy | ધુમ્મસ છે |
stormy | તોફાન છે |
it's … | … પડે છે |
raining | વરસાદ |
hailing | વીજળી |
snowing | બરફ |
what a nice day! | કેટલો સુંદર દિવસ છે! |
what a beautiful day! | કેટલો સુંદર દિવસ છે! |
it's not a very nice day | આ આટલો સારો દિવસ નથી |
what a terrible day! | કેટલો ખરાબ દિવસ છે! |
what miserable weather! | કેટલુ ખરાબ હવામાન છે! |
it's starting to rain | વરસાદ પડવાનુ ચાલુ થઈ ગયુ છે |
it's stopped raining | વરસાદ પડવાનુ બંધ થઈ ગયુ છે |
it's pouring with rain | બહુ જોરથી વરસાદ પડે છે |
it's raining cats and dogs | બહુ ખરાબ વરસાદ પડે છે |
the weather's fine | હવામાન સરસ છે |
the sun's shining | સૂરજ તપી રહ્યો છે |
there's not a cloud in the sky | આકાશ મા ઍક પણ વાદળ નથી |
the sky's overcast | આકાશ ગોરંભાયેલુ છે |
it's clearing up | હવામાન સુધારી રહ્યુ છે |
the sun's come out | સૂરજ નીકળ્યો છે |
the sun's just gone in | સૂરજ જતો રહ્યો છે |
there's a strong wind | સખત પવન છે |
the wind's dropped | પવન પડી ગયો છે |
that sounds like thunder | તે તોફાન જેવુ લાગી રહ્યુ છે |
that's lightning | તે વીજળી પડી રહી છે |
we had a lot of heavy rain this morning | અમારે ત્યા સવારે ઘણો ભારે વરસાદ હતો |
we haven't had any rain for a fortnight | અમારે ત્યા પખવાડિયાથી જરાય વરસાદ નથી |
અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
---|---|
પાનાં 17 નું 61 | |
➔
તારીખો |
ઘરે
➔ |
તાપમાન
what's the temperature? | તાપમાન શુ છે? |
it's 22°C | 22°C |
temperatures are in the mid-20s | તાપમાં મધ્ય 20 મા છે |
what temperature do you think it is? | તમારા વિચાર પ્રમાણે અત્યારે તાપમાન કેટલુ હશે? |
probably about 30°C | કદાચ 30 ડિગ્રી |
it's … | અત્યારે … છે |
hot | ગરમી |
cold | ઠંડી |
baking hot | શેકાઈ જવાય તેવી ગરમી |
freezing | ઠંડુ |
freezing cold | જામી જવાય તેવી ઠંડી |
it's below freezing | બરફ કરતા પણ નીચુ તાપમાન છે |
હવામાન ની આગાહી
what's the forecast? | આગાહી શુ છે? |
what's the forecast like? | આગાહી કેવી છે? |
it's forecast to rain | વરસાદ પડવાની આગાહી છે |
it's going to freeze tonight | આજે રાતે ઠંડી જામવાની છે |
it looks like rain | વરસાદ પડસે આવુ લાગે છે |
it looks like it's going to rain | વરસાદ પડસે આવુ લાગે છે |
we're expecting a thunderstorm | અમને લાગે છે કે વંટોળ આવશે |
it's supposed to clear up later | થોડા વખત પછી હવામાન સુધારવાની આશા છે |