રહેઠાણ પસંદ કરતી વખતે આ અભિવ્યક્તિઓ ઉપયોગમાં આવે છે.
| can you recommend any good …? | શુ તમે મને કોઈ સારી …નુ સૂચન કરી શકશો? |
| hotels | હોટેલ |
| B&Bs; (bed and breakfasts નું સંક્ષિપ્ત) | સૂવુ તથા ખાવુ (ઍવી નાની હોટેલ કે જેમા સવારનો નાસ્તો શામેલ હોય) |
| self-catering apartments | જાતે ખાવાનુ બનાવી ને રહી શકાય તેવી જગ્યા |
| youth hostels | જુવાન લોકો માટેની છાત્રાલય |
| campsites | તંબુ નાખવાની જગ્યા |
| how many stars does it have? | તેને કેટલા તારક મળેલા છે? |
| I'd like to stay in the city centre | હું શહેરની મધ્ય મા રહેવાનુ પસંદ કરીશ |
| અંગ્રેજી શબ્દસમુહની માર્ગદર્શિકા | |
|---|---|
| પાનાં 29 નું 61 | |
|
➔
પાસપોર્ટ નિયંત્રણ તથા આવાગમન નિયંત્રક |
આરક્ષણ કરાવવુ
➔ |
| how much do you want to pay? | તમે કેટલુ ભાડુ ભરવા માગો છો? |
| how far is it from the …? | તે … થી કેટલુ દૂર છે? |
| city centre | સીટી સેંન્ટર |
| airport | હવાઈ મથક |
| railway station | રેલવે સ્ટેશન |

