આ સાઇટ ઇટૅલિયન શિખવા માટે વિશાળ શ્રેણીમાં સાહિત્ય પુરુ પાડે છે. કેટલાંક પાયાનાં શબ્દસમુહો શિખો, તમારો શબ્દભંડોળ વધારો અને પ્રેકટીસ કરવા એક માટે ભાષા-સાથી શોધો.

ઇટૅલિયન ભાષા વિષે

ઇટાલિયન વિશ્વભરમાં લગભગ 70 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે, જેમાંના 60 મિલિયન લોકો તેને પ્રથમ ભાષા તરીકે બોલે છે.

તે ઇટાલીની મુખ્ય ભાષા છે, અને સ્વિટ્ઝર્લૅન્ડના Canton Ticino વિસ્તારમાં, ક્રોએશિયામાં, તેમજ સમગ્ર વિશ્વમાં અપ્રવાસીઓની મોટી સંખ્યા દ્વારા પણ બોલવામાં આવે છે.

તોડી, ઉમ્બ્રિયા, ઇટાલી
તોડી, ઉમ્બ્રિયા, ઇટાલી

તો ઇટૅલિયન કેમ શીખવુ જોઈએ?

પ્રવાસ
ઇટાલીમાં કોઇ યાત્રા અથવા રહેવાસ જો તમે જાઓ તે પહેલાં થોડી ભાષા શીખવા માટે સમય લેશો તો વધારે સમૃદ્ધ રહેશે.

ઇટાલિયન સંસ્કૃતિની વધુ સારી પ્રસંશા
ઇટાલિયન ભોજનથી ઓપેરા સુધી, ઇટાલિયન ભાષાનું થોડું જ્ઞાન તમને ઇટાલીએ વિશ્વ સંસ્કૃતિને આપેલા અનેક ફાળાની વધુ સારી રીતે કદર કરવામાં મદદ કરશે.

તે સુંદર સંભળાય છે
ઇટાલિયનને સામાન્ય રીતે વિશ્વની સૌથી સુંદર રીતે સંભળાતી ભાષાઓમાંની એક ગણવામાં આવે છે.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો