અઠવાડિયા ના દિવસો

ઇટૅલિયનમાં અઠવાડિયાના દિવસ કેવી રીતે કહેવા તે જાણો. નોંધ લો કે આ પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

lunedìસોમવારે
martedìમંગળવારે
mercoledìબુધવારે
giovedìગુરૂવારે
venerdìશુક્રવારે
sabatoશનિવાર
domenicaરવિવાર
ogni lunedìદર સોમવારે
ogni martedìદર મંગળવારે
ogni mercoledìદર બુધવારે
ogni giovedìદર ગુરૂવારે
ogni venerdìદર શુક્રવારે
ogni sabatoદર શનિવારે
ogni domenicaદર રવિવારે
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.