નંબર

ઇટૅલિયનમાં નંબર કેવી રીતે કહેવા તે જાણો.

ગણીતિક આંકડા

zeroશૂન્ય
unoઍક
dueબે
treત્રણ
quattroચાર
cinqueપાંચ
sei
setteસાત
ottoઆઠ
noveનવ
dieciદસ
undiciઅગિયાર
dodiciબાર
trediciતેર
quattordiciચૌદ
quindiciપંદર
sediciસોળ
diciassetteસત્તર
diciottoઅઢાર
diciannoveઓગણીસ
ventiવીસ
ventunoઍક્વીસ
ventidueબાવીસ
ventitreત્રેવીસ
ventiquattroચોવીસ
venticinqueપચ્ચિસ
ventiseiછવ્વીસ
ventisetteસત્તાવીસ
ventottoઅઠયાવીસ
ventinoveઓગણત્રીસ
trentaત્રીસ
trentunoએકત્રીસ
trentadueબત્રીસ
trentatreતેત્રીસ
trentaquattroચોત્રીસ
trentacinqueપાત્રીસ
trentaseiછત્રીસ
trentasetteસાડત્રીસ
trentottoઆડત્રીસ
trentanoveઓગણત્રીસ
quarantaચાલીસ
quarantunoએકતાળીસ
quarantadueબેતાલીસ
quarantatreતેતાલીસ
cinquantaપચાસ
sessantaસાઈઠ
settantaસિત્તેર
ottantaઍસી
novantaનેવુ
centoસો, ઍક સો
centounoઍક સો ઍક
duecentoબસો
trecentoત્રણસો
milleહજાર, ઍક હજાર
duemilaબે હજાર
tremilaત્રણ હજાર
un milioneઍક લાખ
un miliardoદસ લાખ

પુનરાવર્તન

una voltaએક વખત
due volteબે વખત
tre volteત્રણ વખત
quattro volteચાર વખત
cinque volteપાંચ વખત

બેકી નંબર

primoઍક
secondoબીજુ
terzoત્રીજુ
quartoચોથુ
quintoપાંચમુ
sesto
settimoસાતમુ
ottavoઆઠમુ
nonoનવમુ
decimoદસમુ
undicesimoઅગીયારમુ
dodicesimoબારમુ
tredicesimoતેરમુ
quattordicesimoચૌદમુ
quindicesimoપંદરમુ
sedicesimoસોળમુ
diciassettesimoસત્તરમુ
diciottesimoઅઢારમુ
diciannovesimoઓગણીસમુ
ventesimoવીસમુ
ventunesimoઍક્વીસમુ
ventiduesimoબાવીસમુ
ventitreesimoત્રેવીસમુ
trentesimoત્રીસમુ
quarantesimoચાલીસમુ
cinquantesimoપચાસમુ
sessantesimoસાઇઠમુ
settantesimoસિત્તેરમુ
ottantesimoઍસીમુ
novantesimoનેવુમુ
centesimoસોમુ

અન્ય ઉપયોગી શબ્દો

circa અથવા approssimativamenteવિષે
oltre અથવા più diથી વધુ
sotto અથવા meno diથીઓછુ

ઉદાહરણો

3636
5454
8989
106106
123123
678678
3.2943,924
9.7559,755
2.608.4112,608,411
0,50.5
4,934.93
87,0487.04
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.