પરિવાર

અહીં પરિવારના સભ્યોના નામ, વૈવાહિક સ્થિતિનું વર્ણન કરવા માટેના શબ્દો, લગ્ન સંબંધિત કેટલાક શબ્દો સહિત પરિવાર સંબંધિત કેટલાક ઇટૅલિયન શબ્દો છે.

il padreપિતા
la madreમાતા
il fratelloભાઈ
la sorellaબેન
il figlioદિકરો
la figliaદીકરી
lo zioકાકા
la ziaકાકી
il nonnoદાદા
la nonnaદાદી
il bisnonno
la bisnonna
il cugino
la cugina
il papá
la mamma
il nipoteભત્રીજો
la nipoteભત્રીજી
i genitori
i parenti
i miei
i tuoi
il suoceroસસરા
la suoceraસાસુ
il cognatoસાળો
la cognataનણદ