મહિનાઓ તથા ઋતુઓ

ઇટૅલિયનમાં મહિના અને ઋતુઓના નામો જાણો. નોંધ લો કે મહિનાના નામો પ્રારંભિક કેપીટલ અક્ષર સાથે લખવામાં આવતા નથી.

મહિના

gennaioજાન્યુઆરી
febbraioફેબ્રુવરી
marzoમાર્ચ
aprileઍપ્રિલ
maggioમે
giugnoજૂન
luglioજૂલાઇ
agostoઑગસ્ટ
settembreસેપ્ટેંબર
ottobreઓક્ટોબેર
novembreનવેંબર
dicembreડિસેંબર
a gennaioજન્વરી માં
a febbraioફેબ્રુવરી માં
a marzoમાર્ચ માં
ad aprileઍપ્રિલ માં
a maggioમે માં
a giugnoજૂન માં
a luglioજૂલાઇ માં
ad agostoઑગસ્ટ માં
a settembreસેપ્ટેંબર માં
a ottobreઓક્ટોબેર માં
a novembreનવેંબર માં
a dicembreડિસેંબર માં

ઋતુઓ

primaveraવસંત
estateઉનાળો
autunnoપાનખર
invernoશિયાળો
in primaveraવસંત મા
in estateઉનાળો મા
in autunnoપાનખર મા
in invernoશિયાળા મા
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.