રંગ

ઇટૅલિયનમાં રંગોના શેડ સહિત વિવિધ રંગોના નામો જાણો.

Di che colore è?તે કયો રંગ છે?
biancoસફેદ
gialloપીળો
arancioneકેસરી
rosaગુલાબી
rossoલાલ
marroneકથાઈ
verdeલીલો
bluવાદળી
viola અથવા porporaજામ્બલી
grigioભૂખરો
neroકાળો
argento અથવા color argentoચાંદી જેવા રંગનું
oro અથવા color oroસોનેરી રંગનું
multicoloreબહુવિધ રંગનું

વિવિધ રંગ

marrone chiaroઆછો કથાઈ
verde chiaroઆછો લીલો
blu chiaroઆછો વાદળી
marrone scuroઘાટો કથાઈ
verde scuroઘાટો લીલો
blu scuroઘાટો વાદળી
rosso fuocoઘેરો લાલ
verde brillanteઘેરો લીલો
blu brillanteઘેરો વાદળી
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો