અહિયા આપાતકાલીન પરીસ્થિતિમાંં ઉપયોગમાંં આવે તેવા કેટલાક ઇટૅલિયનવાક્યો તથા ભાવો આપેલ છે, આશા રાખીએ કે તેનો ઉપયોગ કરવાની તમને જરૂર ના પડે।
નોંધ લો કે એક વાસ્તવિક કટોકટીમાં, તમે 113 પર ફોન કરીને ઇટાલીમાં કટોકટી સેવાઓનો સંપર્ક કરી શકો છો.
Faccia attenzione! | સંભાળ રાખજો! |
attenzione! અથવા attento! | ધ્યાન રાખજો! |
Per favore mi aiuti | મેહરબાની કરીને મને મદદ કરો |
બીમારી સબંધીત આપાતકાલીન પરીસ્થિતિઓ
Chiami un'ambulanza! | ઍમબ્યૂલૅન્સ બોલાવો! |
Ho bisogno di un dottore | મારે ઍક ડૉક્ટર ની જરૂર છે |
C'è stato un incidente | ત્યા ઍક અકસ્માત થયો છે |
Fate presto per favore! | મેહરબાની કરીને જલ્દી કરો! |
Mi sono tagliato | મને કાપો પડ્યો છે (એક માણસે કહ્યું) |
Mi sono tagliata | મને કાપો પડ્યો છે (એક મહિલાએ કહ્યું) |
Mi sono bruciato | હું દાઝી ગયો છુ (એક માણસે કહ્યું) |
Mi sono bruciata | હું દાઝી ગયો છુ (એક મહિલાએ કહ્યું) |
Stai bene? | તમે બરાબર છો? (અનૌપચારિક) |
Sta bene? | તમે બરાબર છો? (ઔપચારિક) |
State tutti bene? | શું બધા બરાબર છે? |
ગુનો
Al ladro! | થોભો, ચોર! |
Chiami la polizia! | પોલીસ ને બોલાવો! |
Mi hanno rubato il portafoglio | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Mi hanno rubato la borsetta | મારૂ પાકીટ ચોરાયી ગયુ છે |
Mi hanno rubato la borsa | મારો બગલથેલો ચોરાયી ગયો છે |
Mi hanno rubato il computer portatile | મારૂ લૅપટૉપ ચોરાયી ગયુ છે |
Vorrei denunciare un furto | મારે ચોરીની ફરિયાદ નોંધાવવી છે |
Mi hanno scassinato l'auto | મારી ગાડીને અકસ્માત થયો છે |
Sono stato rapinato | હું લૂંટાઈ ગયો (એક માણસે કહ્યું) |
Sono stato rapinata | હું લૂંટાઈ ગયો (એક મહિલાએ કહ્યું) |
Sono stato aggredito | મારી ઉપર હુમલો થયો છે (એક માણસે કહ્યું) |
Sono stata aggredita | મારી ઉપર હુમલો થયો છે (એક મહિલાએ કહ્યું) |
આગ
Al fuoco! | આગ! |
Chiami i pompieri! | અગ્નિશામક દળનો સંપર્ક કરો! |
Può sentire l'odore di bruciato? | શુ તમને બળવાની વાસ આવે છે? |
C'è un incendio | ત્યાં આગ લાગી છે |
L'edificio è in fiamme | મકાનમા આગ લાગી છે |
બીજી મુશ્કેલ પરીસ્થિતિઓ
Mi sono perso | હું ભૂલો પડી ગયો છુ (એક માણસે કહ્યું) |
Mi sono persa | હું ભૂલો પડી ગયો છુ (એક મહિલાએ કહ્યું) |
Ci siamo persi | આપણે ભૂલા પાડી ગયા છે |
Non trovo … | મને … નથી |
le mie chiavi | મારી ચાવી મળતી |
il mio passaporto | મારો પાસપોર્ટ મળતો |
il mio cellulare | મારો મોબાઇલ મળતો |
Ho perso … | મારૂ … છે |
il mio portafoglio | પાકીટ ખોવાઈ ગયુ |
la mia borsetta | પાકીટ ખોવાઈ ગયુ |
la mia macchina fotografica | કેમેરા ખોવાઈ ગયો |
Mi sono chiuso fuori … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ (એક માણસે કહ્યું) |
dall'auto | મારી ગાડીમા |
Mi sono chiusa fuori … | હું … પૂરાઈ ગયો/ગઈ છુ (એક મહિલાએ કહ્યું) |
dalla mia camera | મારા રૂમમા |
Per favore mi lasci in pace | મેહરબાની કરીને મને ઍકલો મૂકી દો |
Vai via! | દુર જાઓ! |