ખરીદી

અહી કેટલાક ઇટૅલિયન વાક્યો આપેલા છે જે તમને ખરીદી વખતે, તે ઉપરાંત તમે જોઈ શકો તેવી વસ્તુઓ સમજવામાં ઉપયોગી થશે.

quanto costa?તેના કેટલા રૂપીયા થશે?
accettate carte di credito?શુ તમે કાર્ડ લો છો?
potete consegnarlo a casa?
vuole un sacchetto?શું તમને એક થેલી જોઇશે?
mi da un sacchetto, per favore?
mi può dare un altro sacchetto, per favore?મહેરબાની કરીને, મને હજુ ઍક થેલી મળશે?
il negozioદુકાન
il centro commercialeખરીદી માટેનુ સ્થળ
a che ora chiudete?તમે કેટલા વાગે બંધ કરો છો?
siete aperti il sabato?શુ તમે શનિવારના ખુલ્લા છો?
siete aperti la domenica?શુ તમે રવિવારના ખુલ્લા છો?

ચીજો જે તમે જુઓ છો.

apertoખુલ્લુ
chiusoબંધ
aperto 24 ore su 24દિવસ ના 24 કલાક ખુલ્લુ
lun - ven
sabશનિવાર
domરવિવાર
(see અઠવાડિયા ના દિવસો)