ટપાલ કચેરીમાં

આ ઇટૅલિયન વાક્યો જ્યારે તમારે ટપાલ મોકલવી હોય, સ્ટેમ્પ ખરીદવી હોય, કે બીજી સેવાઓ વાપરવી હોય તે વખતે ટપાલ કચેરીમાંં ઉપયોગી થશે.

mi da una busta, per favore?
mi da una confezione di buste, per favore?
una busta, per favore
una confezione di buste, per favore
un francobollo per l'Inghilterra, per favore
due francobolli per l'Inghilterra, per favore
dov'è la cassetta delle lettere?ટપાલપેટી ક્યા છે?

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો