સમયના હાવભાવ

અહીં સમય સંબંધિત કેટલીક ઇટૅલિયન અભિવ્યકિતઓ છે.

દીવસો

l'altroieriગઈ કાલ પહેલાનો દિવસ
ieriગઈકાલ
oggiઆજ
domaniઆવતીકાલ
dopodomaniપરમદિવસ

દીવસનો સમય કહેવો

la scorsa notteગઈકાલે રાતે
staseraઆજ રાતે
domani seraઆવતીકાલે રાતે
alla mattinaસવારમાં
al pomeriggioબપોરે
alla seraસાંજે
ieri mattinaગઈકાલે સવારે
ieri pomeriggioગઈકાલે બપોરે
ieri seraગઈકાલે સાંજે
stamattinaઆજે સવારે
questo pomeriggioઆજે બપોરે
staseraઆજ રાતે
domattinaઆવતીકાલે સવારે
domani pomeriggioઆવતીકાલે બપોરે
domani seraઆવતીકાલે રાતે

અઠવાડીયુ, મહીનો કે વર્ષ નક્કી કરવુ

la settimana scorsaગયા અઠવાડીયે
il mese scorsoગયા મહીને
l'anno scorsoગયા વર્ષે
questa settimanaઆ અઠવાડીયે
questo meseઆ મહીને
quest'annoઆ વર્ષે
la prossima settimanaઆવતા અઠવાડીયે
il mese prossimoઆવતા મહીને
l'anno prossimoઆવતા વર્ષે

સમય સાથે જોડાયેલા અન્ય ભાવો

adessoહમણા જ
allora
poi
immediatamenteહમણા જ અથવા તરત જ
subitoહમણા જ અથવા તરત જ
tra pocoથોડા વખત મા જ
primaવહેલુ
dopoમોડુ
cinque minuti faપાંચ મિનિટ પહેલા
mezz'ora fa
un'ora faઍક કલાક પહેલા
una settimana faઍક અઠવાડિયા પહેલા
due settimane faબે અઠવાડીયા પહેલા
un mese faઍક મહીના પહેલા
un anno faઍક વર્ષ પહેલા
tanto tempo faઘણા સમય પહેલા
tra dieci minuti
tra un'oraઍક કલાકમાં
tra una settimanaઍક અઠવાડીયામાં
tra dieci giorniદસ દીવસમાં
tra tre settimaneત્રણ અઠવાડીયામાં
tra due mesiબે મહીના ના સમય મા અથવા બે મહીના મા
tra dieci anniદસ વર્ષ ના સમય મા અથવા દસ વર્ષ મા
il giorno primaઆગલા દીવસે
la settimana primaઆગલા અઠવાડીયે
il mese primaઆગલા મહીને
l'anno primaઆગલા વર્ષે
il giorno dopoઆગલા દિવસે
la settimana dopoઆવતા અઠવાડીયે
il mese dopoઆવતા મહીને
l'anno dopoઆવતા વર્ષે

સમયગાળો

નીચેના ઉદાહરણોમાં મુજબ ઇટાલિયન અવધિ સામાન્ય રીતે per શબ્દનો ઉપયોગ કરીને દર્શવવામાં આવે છે:

ho vissuto in Canada per sei mesiહું કૅનડામાં છ મહીના રહ્યો/રહી
ho lavorato qui per nove anniમેં અહિયા નવ વર્ષ કામ કર્યુ છે
domani vado in Francia per due settimaneહું આવતીકાલે બે અઠવાડીયા માટે ફ્રૅન્સ જાઉ છુ
abbiamo nuotato per molto tempoઅમે ઘણા સમય થી તરી રહ્યા છીઍ

કેટલી વાર

maiક્યારેય નહી
raramenteક્યારેક જ
occasionalmenteપ્રસંગોપાત જ
a volteક્યારેક
spesso or di frequente
di solito or normalmente
sempreહમેશા
tutti i giorni or quotidianamente
tutte le settimane or settimanalmente
tutti i mesi or mensilmente
tutti gli anni or annualmente
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો