સમય કેહેવો

ઇટૅલિયનમાંં સમય કેવી રીતે કહેવો તે શીખો

ઇટાલિયનમાં, 12-કલાકની ઘડિયાળ સામાન્ય રીતે સમય કહેવા માટે વપરાય છે. 24-કલાકની ઘડિયાળ મોટાભાગે યાત્રા સમયપત્રક માટે વપરાય છે.

સમય પુછવો

che ore sono?what's the time?
che ora è?what's the time?
mi può dire l'ora, per favore?could you tell me the time, please? (polite)
sa per caso che ore sono?do you happen to have the time? (polite)
sa che ora è?do you know what time it is? (polite)

સમય જણાવવો

è …it's ... (the singular form, used when the hour part of the time is one o'clock, as well as at noon and midnight)
sono …it's ... (the plural form, used for all other times)
esattamente ...
all'incirca ...
quasi ...
appena passata ...
appena passate ...
l'una
le due
l'una e un quarto
le due e un quarto
l'una e mezza
le due e mezza
un quarto alle due
un quarto alle tre
l'una e cinque
l'una e dieci
l'una e venti
l'una e venticinque
cinque alle due
dieci alle due
venti alle due
venticinque alle duetwenty-five to two
dieci e quindici
dieci e trenta
dieci e quarantacinque
dieci del mattino
sei di sera
mezzogiorno
mezzanotte

ઇટાલિયનમાં સમય જણાવવાનું કલાકને મિનિટ્સ દ્વારા અનુસરીને, જો જરૂરી હોય તો, શબ્દો di mattina (સવારે 5 વાગ્યાથી મધ્યાહન સુધી), di pomeriggio (મધ્યાહનથી સાંજે 6 વાગ્યા સુધી), di sera (સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રી સુધી), અથવા di notte (મધ્યરાત્રીથી સવારી 5 વાગ્યા સુધી) દ્વારા અનુસરીને કહેવાથી, પણ શક્ય છે, દા.ત.:

11.47 di mattina11.47am
14.13 di sera2.13pm

ઘડીયાળો

il mio orologio va ...my watch is ...
avanti
indietro
quell'orologio va un po' ...that clock's a little ...
avanti
indietro
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.

અમારા કામને ટેકો આપો

પેટ્રિઓન પર સમર્થક બનીને આ સાઇટને સુધારવામાં અમારી સહાય કરો. લાભોમાં સાઇટ પરથી તમામ જાહેરાતો દૂર કરવી અને સ્પીક લેંગ્વેજ ડિસ્કોર્ડ ચેનલની ઍક્સેસનો સમાવેશ થાય છે.

સમર્થક બનો