સામાન્ય વાત-ચીતો

અહિયા સામાન્ય વાતચીત કરવા માટેના અમુક ઇટૅલિયન વાક્યો આપેલા છે જેનો ઉપયોગ તમે જાણીતા લોકો સાથે વાતચિત કરવામાં કરી શકો છો.

કોઈ ની તબિયત કેવી છે તે પુછવા માટે

Come stai?તમે કેમ છો? (પરિચિત)
Come sta?તમે કેમ છો? (નમ્ર)
Come va?કેવુ ચાલે છે?
Come va la vita?જીંદગી કેવી ચાલે છે?
Come vanno le cose?બાકી બધુ કેમ છે?
Sto bene, grazieહુ મજામા છુ, આભાર
Tutto ok, grazieહુ બરાબર છુ, આભાર
Non c’è male, grazieબહુ ખરાબ નહીં, આભાર
Tutto a posto, grazieબરાબર, આભાર
Non molto beneબહુ સારુ નથી
e tu? અથવા e a te?અને તમે?

કોઈ શુ કરી રહ્યુ છે તે પુછવા માટે

Cosa fai?તમે શુ કરવા જઈ રહ્યા છો? (પરિચિત)
Che cosa hai fatto ultimamente?તમે અત્યાર સુધી શુ કરી રહયા હતા? (પરિચિત)
Ho lavorato moltoઘણુ કામ કરી રહ્યો હતો
Ho studiato moltoઘણુ ભણી રહ્યો હતો
Sono stato molto occupatoહુ ઘણો વ્યસ્ત હતો (એક માણસે કહ્યું)
Sono stato molto occupataહુ ઘણો વ્યસ્ત હતો (એક મહિલાએ કહ્યું)
Sempre le solite coseબસ ઍમ નુ ઍમ જ છે
Non moltoકંઈ ખાસ નહી
Sono appena tornato …હુ … હમણા જ પાછો આવ્યો છુ (એક માણસે કહ્યું)
dal Portogalloપોર્ટુગલથી
Sono appena tornata …હુ … હમણા જ પાછો આવ્યો છુ (એક મહિલાએ કહ્યું)
dalla Germania

કોઈ ક્યા છે તે પુછવા માટે

Dove sei?તમે ક્યા છો? (પરિચિત)
Sono …હું …
a casaઘરે છુ
al lavoroકામ ઉપર છુ
in cittàગામમાં છુ
in campagnaઅંતરિયાળ વીસ્તારોમાં છુ
in negozioદુકાને છુ
sul trenoટ્રેનમાં છુ
da Mauroમૌરોનો છું

કોઈ ના પ્લાન વિષે પુછવા માટે

Hai dei programmi per questa estate?તમારો ઉનાળામા કોઈ પ્લાન છે? (પરિચિત)
Cosa fai a …?તમે … શું કરી રહ્યા છો? (પરિચિત)
Pasquaઈસ્ટરમાં
capodannoનવા વર્ષમાં
Nataleનાતાલમાં
sound

આ પાના પરના દરેક ઇટૅલિયન શબ્દસમૂહ માટે અવાજ પણ ઉપલબ્ધ છે — સાંભળવા માટે ફક્ત કોઈપણ શબ્દ ઉપર ક્લિક કરો.