તમને તમારા આરોગ્ય વિશે વાત કરતી વખતે આ ઇટૅલિયન વાક્યો મદદરૂપ લાગી શકે છે.
લક્ષણો કહેવા
Qual è il problema? | વાત શુ છે? |
Non mi sento bene | મારી તબીયત સારી નથી |
Non mi sento molto bene | મને કાઇ સારુ લાગી રહ્યુ નથી |
Mi sento male | મને લાગે છે કે હું માંદો છુ |
Mi sono tagliato | મને કાપો પડ્યો છે |
Ho mal di testa | મને માથુ દુખે છે |
Ho un brutto mal di testa | મને ખૂબ જ માથુ દુખે છે |
Non sto bene | મને ઠીક નથી |
Ho l'influenza | મને શરદી છે |
Sto per sentirmi male | હું બીમાર પડવાનો છુ |
Sono stato male | હું બીમાર છુ |
Mi fanno male … | મારા … દુખે છે |
i piedi | પગ |
le ginocchia | ઘુટણ |
Mi fa male la schiena | મારી કમર દુખે છે |
બીજા ઉપયોગી વાક્યો
Ha …? | શું તમારી પાસે … છે? |
degli antidolorifici | પીડાનાશક |
del paracetamolo | પરસેટામોલ |
dell'aspirina | આસ્પ્રિન |
dei cerotti | પાટો |
Come ti senti? | તમને કેવુ લાગે છે? |
Ti senti bene? | તમને બરાબર લાગે છે? |
Ti senti un po' meglio? | તમને કઈ સારુ લાગે છે? |
Spero che presto ti sentirai meglio | હું આશા રાખુ કે તમને જલ્દી સારુ થઈ જાય |
Guarisci presto! | જલ્દી સારા થઈ જાઓ! |
Ho bisogno di un dottore | મારે ડૉક્ટર ને મળવુ પડશે |
Penso che dovresti andare da un dottore | મારા માટે તમારે ડૉક્ટર ને મળવુ જોઈઍ |
Conosce un buon …? | શું તમે કોઈ સારા …ને જાણો છો? |
dottore | ડૉક્ટર |
dentista | દાંતના ડૉક્ટર |
Sa dove si trova una farmacia aperta di notte? | શુ તમે કોઈ આખી રાત ચાલુ રહેતી હોય આવી દવાની દુકાન જાણો છો? |