ઉર્દુ

પ્રવાસન
જો તમે પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કરતા હો, તો ઉર્દુનું જ્ઞાન કદાચ જરૂરી છે, કારણકે બહુ દૂરના વિસ્તારોના રહેવાસીઓ અન્ય કોઇ ભાષા બોલે તેવી શક્યતા નથી. ત્યાં શહેરો અને ગામો બંનેમાં, મુલાકાત માટે ઘણા રસપ્રદ સ્થળો છે, અને ઉર્દુ બોલવા માટેના તમારા પ્રયત્નોની ઉમળકાપૂર્વક પ્રશંસા કરવામાં આવશે.